1 John 2:14 Image in Gujarati

બાળકો હું તમને લખું છું, કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી ત્યાં હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે. કારણ કે તમે બળવાન છો; દેવનું વચન તમારામાં છે, અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

બાળકોહુંતમનેલખુંછું,કારણકેતમેપિતાનેઓળખોછો.પિતાઓ,મેંતમનેલખ્યુંછેકારણકેજેઆરંભથીત્યાંહતોતેનેતમેઓળખોછો.જુવાનો,મેતમનેલખ્યુંછે.કારણકેતમેબળવાનછો;દેવનુંવચનતમારામાંછે,અનેતમેદુષ્ટવ્યક્તિપરવિજયમેળવ્યોછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

1 John 2:14 Picture in Gujarati