Matthew 21 - GUJARATI (Oriya)
1 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા.ଯୀଶୁ ଓ ତାହାଙ୍କ ଶିଷ୍ଯମାନେ ୟିରୁଶାଲମ ପାଖାପାଖି ଆସି ଯାଇଥିଲେ। ସମାନେେ ପ୍ରଥମେ ଜୀତ ପର୍ବତ ପାଖ ବୌଥ୍ଫାଗୀଠା ରେ ଅଟକିଲେ।
2 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો.ଯୀଶୁ ଦୁଇଜଣ ଶିଷ୍ଯଙ୍କୁ ଗାଁକୁ ପଠାଇଲେ। ସେ କହିଲେ, ତୁମ୍ଭେ ଠିକ୍ ସାମନା ରେ ଥିବା ଗାଁକୁ ଯାଅ। ସଠାେରେ ପହଞ୍ଚିବା ପରେ ତୁମ୍ଭେ ଗୋଟିଏ ମାଇ ଗଧ ବନ୍ଧା ହାଇେଥିବାର ଦେଖିବ। ତା' ସହିତ ଗୋଟିଏ ଗଧଛୁଆ ମଧ୍ଯ ସଠାେରେ ଥିବ। ସମାନଙ୍କେୁ ଖାଲିଦେବେ, ଓ ସମାନଙ୍କେୁ ମାେ ପାଖକୁ ନଇେ ଆସିବ।
3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.”‘ଯଦି ତୁମ୍ଭକୁ କହେି ଲୋକ ପଚ଼ା ରେ ଯେ, ତୁମ୍ଭମାନେେ କାହିଁକି ଗଧ ଦୁହିଁଙ୍କୁ ନଇେ ଯାଉଛ, ତବେେ ତୁମ୍ଭେ କହିବ 'ଏଗୁଡ଼ିକ ପ୍ରଭୁଙ୍କର ଦରକାର। ପରେ ସେ ସମାନଙ୍କେୁ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ପଠାଇ ଦବେେ।'
4 પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:ଭବିଷ୍ଯଦ୍ବକ୍ତା ଯାହା କହିଥିଲେ, ତାହା ସଫଳ ହବୋ ପାଇଁ ଏସବୁ ଘଟିଲା। ଭବିଷ୍ଯଦ୍ବକ୍ତା କହିଥିଲେ:
5 “સિયોનની દીકરી, ‘જો તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે તથા એક ગધેડા પર, એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર સવાર થઈન આવે છે.”‘ ઝખાર્યા 9:9ସିୟୋନ ନଗରୀକୁ କୁହ: ' ଦେଖ, ତୁମ୍ଭର ରାଜା ତୁମ୍ଭ ପାଖକୁ ଆସୁଛନ୍ତି। ସେ ନମ୍ର ଓ ସେ ଗୋଟିଏ ଗଧ ଉପରେ ଚ଼ଢ଼ି ଆସୁଛନ୍ତି। ହଁ, ଗୋଟିଏ ଗଧଛୁଆ ଉପରେ ଚ଼ଢ଼ିଛନ୍ତି, ସହେି ଛୁଆ ଏକ ସ୍ତନ୍ଯପାଯୀ ଗଧରୁ ଜନ୍ମ ହାଇେଛି।'ଜିଖରିୟ 9:9
6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ.ଶିଷ୍ଯମାନେ ଚ଼ାଲିଗଲେ ଓ ଯୀଶୁଙ୍କ କହିବା ଅନୁସାରେ ସମାନେେ କାମ କଲେ।
7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો.ସମାନେେ ମାଈ ଗଧ ଓ ଗଧଛୁଆକୁ ନଇେ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। ସମାନେେ ତାହାଙ୍କ ଲୁଗାଗୁଡ଼ିକ ଗଧମାନଙ୍କ ଉପରେ ବିଛାଇ ଦେଲେ। ଯୀଶୁ ସହେି ଲୁଗା ଉପରେ ବସିଲେ।
8 લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી.ଯୀଶୁ ୟିରୂଶାଲମ ରାସ୍ତା ରେ ଯାତ୍ରା କଲେ। ଅନକେ ଲୋକ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସମାନଙ୍କେର ଲୁଗା ରାସ୍ତା ରେ ବିଛଇେ ଦେଲେ। ଆଉ କେତକେ ଲୋକ ଗଛରୁ ଡ଼ାଳ ସବୁ କାଟି ରାସ୍ତା ରେ ବିଛାଇ ଦେଲେ।
9 કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,“દાઉદના દીકરાને હોસાન્ના! ‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’ ગીતશાસ્ત્ર 118:26 આકાશમાં દેવનો મહિમા થાઓ!”ଯୀଶୁଙ୍କ ଆଗେ ଆଗେ କେତକେ ଲୋକ ଯାଉଥିଲେ। ତାହାଙ୍କ ପେଛ ପେଛ ମଧ୍ଯ କେତକେ ଲୋକ ଯାଉଥିଲେ। ସେ ସମସ୍ତେ ପାଟି କରି କହୁଥିଲେ:
10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”ଯୀଶୁ ଯେତବେେଳେ ୟିରୁଶାଲମ ରେ ପ୍ରବେଶ କଲେ, ସେତବେେଳେ ସାରା ନଗର ରେ ଚହଳ ପଡ଼ିଗଲା। ଲୋକେ ପଚ଼ାରିଲେ, ଏ ଲୋକଟି କିଏ?
11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”ଯୀଶୁଙ୍କୁ ଅନୁସରଣ କରୁଥିବା ଲୋକେ କହିଲେ, ଏ ହେଉଛନ୍ତି ଭବିଷ୍ଯଦ୍ବକ୍ତା ଯୀଶୁ। ସେ ଗାଲିଲୀ ପ୍ରଦେଶ ରେ ନାଜରିତ ସହରରୁ ଆସିଛନ୍ତି।
12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા.ଯୀଶୁ ମନ୍ଦିର ପରିସର ରେ ପ୍ରବେଶ କଲେ। ସଠାେରେ କିଣା ଓ ବିକା କରୁଥିବା ଲୋକମାନଙ୍କୁ ଯୀଶୁ ବାହାରକୁ ଘଉଡ଼ଇେ ଦେଲେ। ସେ ମୁଦ୍ରା ବ୍ଯବସାଯୀଙ୍କ ମଜେ ଓ କାପ୍ତା ବ୍ଯବସାଯୀଙ୍କ ଆସନ ଓଲଟଇେ ଦେଲେ।
13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’બનાવી દીઘી છે.”ଯୀଶୁ ସମାନଙ୍କେୁ କହିଲେ, ଶାସ୍ତ୍ର ରେ ଏକଥା ଲଖାେଅଛି, 'ମାେ ଘର ପ୍ରାର୍ଥନା ଘର ବୋଲି କୁହା ୟିବ।' କିନ୍ତୁ ତୁମ୍ଭମାନେେ ଏହାକୁ ଡ଼କାୟତଙ୍କ ଆଡ଼ଡ଼ା ସ୍ଥଳି କରି ଦଇେଛ।
14 પછી કેટલાક અંધજનો અને અપંગો ઈસુની પાસે આવ્યાં. ઈસુએ તેઓને સાજા કર્યા.ମନ୍ଦିର ରେ କେତକେ ଅନ୍ଧ ଓ କେତକେ େଛାଟ ଲୋକ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। ଯୀଶୁ ସମାନଙ୍କେୁ ସୁସ୍ଥ କରି ଦେଲେ।
15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.ପ୍ରଧାନ ଯାଜକ ଓ ଧର୍ମଶାସ୍ତ୍ରୀମାନେ ଯୀଶୁଙ୍କ ଏ ବିସ୍ମୟ ଜନକ କାମ ଦେଖିଲେ। ମନ୍ଦିର ପରିସର ରେ ପିଲାମାନେ ପାଟି କରି ଯୀଶୁଙ୍କ ମହିମା ଗାନ କରୁଥିବାର ସମାନେେ ଶୁଣିଲେ। ପିଲାମାନେ କହୁଥିଲେ, ଦାଉଦଙ୍କ ପୁତ୍ରଙ୍କ ମହିମା ଗାନ କର। ଏସବୁ ଘଟଣା ରେ ଯାଜକ ଓ ଧର୍ମଶାସ୍ତ୍ରୀମାନେ ରାଗିଗଲେ।
16 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછયું, “આ બાળકો જે કહે છે, તે શું તમે સાંભળો છો?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, શાસ્ત્ર કહે છે કે, ‘તેં ઘાવણા બાળકોના મુખે તારી સ્તુતિ કરાવી છે તે યોગ્ય સ્તુતિ છે.’શું શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી?”ସମାନେେ ଯୀଶୁଙ୍କୁ ପଚାରିଲେ, ଏ ପିଲାମାନେ କ'ଣ କହୁଛନ୍ତି, ତୁମ୍ଭେ କ'ଣ ତାହା ଶୁଣି ପାରୁଛ?
17 પછી ત્યાંથી ઈસુ તે સ્થળ છોડીને યરૂશાલેમ નગરની બહાર આવ્યો અને બેથનિયા ચાલ્યો ગયો. અને ત્યાં રાત રોકાયો.ତା'ପରେ ଯୀଶୁ ସେ ସ୍ଥାନ ଓ ନଗରରୁ ବାହାରକୁ ଚ଼ାଲିଗଲେ। ସେ ବୈଥନୀକୁ ଚ଼ାଲିଗଲେ ଓ ସଠାେରେ ରାତିଟି କଟାଇଲେ।
18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો.ତା'ପର ଦିନ ଅତି ସକାଳୁ ଯୀଶୁ ୟିରୂଶାଲମ ନଗରକୁ ଫରେୁଥିଲେ। ତାହାଙ୍କୁ ଭୋକ ଲାଗିଲା।
19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.ରାସ୍ତା କଡ଼ ରେ ସେ ଗୋଟିଏ ଡ଼ିମ୍ବିରି ଗଛ ଦେଖିଲେ। ସେ ଗଛ ପାଖକୁ ଗଲେ। ଗଛ ରେ ପତ୍ର ଛଡ଼ା ଆଉ ସେ କିଛି ପାଇଲେ ନାହିଁ। ସେ ଗଛକୁ କହିଲେ, ଆଉ ଏଣିକି ତୋ ଠା ରେ ଫଳ ଆସିବ ନାହିଁ। ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଡ଼ିମ୍ବିରି ଗଛଟି ଶୁଖି ମରିଗଲା।
20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?”ଯୀଶୁଙ୍କ ଶିଷ୍ଯମାନେ ଏହା ଦେଖି ଆଶ୍ଚର୍ୟ୍ଯ ହାଇଗେଲେ। ସମାନେେ ଯୀଶୁଙ୍କୁ ପଚ଼ାରିଲେ, ଏତେ ଶୀଘ୍ର ଡ଼ିମ୍ବିରି ଗଛଟି କିପରି ଶୁଖି ମରିଗଲା?
21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે.ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ, ମୁଁ ତୁମ୍ଭକୁ ସତ୍ଯ କହୁଛି। ଯଦି ତୁମ୍ଭର ବିଶ୍ବାସ ଥିବ ଓ କୌଣସି ସନ୍ଦହେ ନଥିବ ତବେେ ମୁଁ ଏ ଗଛଟିକୁ ଯାହା କଲି, ତୁମ୍ଭମାନେେ ମଧ୍ଯ ଠିକ୍ ସହେିପରି କରିପାରିବ। ତୁମ୍ଭମାନେେ ମଧ୍ଯ ଅନକେ ଅଧିକ କାମ କରିପାରିବ। ତୁମ୍ଭମାନେେ ଏ ପର୍ବତକୁ କହିପାରିବ, ' ହେ ପର୍ବତ, ଏଠାରୁ ଯାଅ ଓ ସମୁଦ୍ର ରେ ପଡ଼।' ଯଦି ତୁମ୍ଭମାନଙ୍କର ବିଶ୍ବାସ ଥାଏ, ଏହା ଘଟିବ।
22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”ତୁମ୍ଭମାନେେ ଯାହା କିଛି ପ୍ରାର୍ଥନା ରେ ମାଗିବ, ତାହା ପାଇବ।
23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”ଯୀଶୁ ମନ୍ଦିର ପରିସରକୁ ଗଲେ। ସଠାେରେ ସେ ଉପଦେଶ ଦେଉଥିବା ସମୟରେ ପ୍ରଧାନ ଯାଜକ ଓ ଲୋକମାନଙ୍କର ପ୍ରାଚ଼ୀନ ନେତାମାନେ ତାହାଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। ସମାନେେ ଯୀଶୁଙ୍କୁ ପଚ଼ାରିଲେ, ଆମ୍ଭକୁ କୁହ, ଏଭଳି ସବୁ କାମ କେଉଁ ଅଧିକାର ରେ ତୁମ୍ଭେ କରୁଛ? ତୁମ୍ଭକୁ ଏ ଅଧିକାର କିଏ ଦଲୋ?
24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું.ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ, ମୁଁ ମଧ୍ଯ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଗୋଟିଏ ପ୍ରଶ୍ନ ପଚାରିବି। ତୁମ୍ଭମାନେେ ଯଦି ମାେ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଦଇେ ପାରିବ, ତବେେ ମୁଁ କହିବି ଯେ ଏଭଳି କାମ କରିବାକୁ ମାରେ କେଉଁ ଅଧିକାର ରହିଛି।
25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’କୁହ, ଯୋହନଙ୍କ ବାପ୍ତିସ୍ମ କେଉଁଠାରୁ ଆସିଥିଲା?
26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”କିନ୍ତୁ ଆମ୍ଭେ ଯଦି କହିବା, 'ଏହା ମନୁଷ୍ଯ ପାଖରୁ ଆସିଛି,' ତବେେ ଏଠା ରେ ଜମା ରୋଇଥିବା ଲୋକେ ଆମ୍ଭ ଉପରେ ରାଗିଯିବେ। ଆମ୍ଭମାନେେ ଏ ଲୋକମାନଙ୍କୁ ଭୟ କରୁଛୁ। କାରଣ ସମାନେେ ସମସ୍ତେ ଯୋହନଙ୍କୁ ଭବିଷ୍ଯଦ୍ବକ୍ତା ରୂପେ ବିଶ୍ବାସ କରନ୍ତୁ.
27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છેତେଣୁ ସମାନେେ ଯୀଶୁଙ୍କୁ ଉତ୍ତର ଦେଲେ, ଯୋହନଙ୍କ ବାପ୍ତିସ୍ମ କେଉଁଛାରୁ ଆସିଥିଲା, ଆମ୍ଭେ ତାହା ଜାଣିନାହୁଁ।
28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’କୁହତ ଦେଖି, ତୁମ୍ଭେ ଏବିଷୟ ରେ କ'ଣ ଭାବୁଛ? ଜଣେ ଲୋକର ଦୁଇଟି ପୁଅ ଥିଲେ। ସେ ପ୍ରଥମ ପୁଅ ପାଖକୁ ଯାଇ କହିଲା, 'ପୁଅ ଆଜି ଯା ଓ ଅଙ୍ଗୁର ବଗିଚ଼ା ରେ କାମ କର।'
29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.ପୁଅ କହିଲା, 'ମୁଁ ୟିବି ନାହିଁ।' କିନ୍ତୁ ପରେ ସେ ନିଜର ମନ ବଦଳାଇ ଗଲା।
30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, “દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”ତା'ପରେ ତା ବାପା ଅନ୍ୟ ପୁଅ ପାଖକୁ ଗଲେ ଓ ତାକୁ ସହେି କଥା କହିଲେ। ସେ କହିଲା, 'ହଁ, ଆଜ୍ଞା ମୁଁ ୟିବି।' କିନ୍ତୁ ଗଲାନାହିଁ।
31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. ତବେେ କୁହ, 'କେଉଁ ପୁଅ ତାର ବାପାଙ୍କ ବାଧ୍ଯ ହେଲା?
32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.ତୁମ୍ଭମାନଙ୍କୁ ବଞ୍ଚିବା ପାଇଁ ଠିକ ବାଟ ଦଖାଇବୋକୁ ଯୋହନ ଆସି ଥିଲେ। ତୁମ୍ଭମାନେେ ଯୋହନଙ୍କୁ ବିଶ୍ବାସ କଲ ନାହିଁ।କିନ୍ତୁ କର ଆଦାୟକାରୀ ଓ ବେଶ୍ଯାମାନେ ଯୋହନଙ୍କୁ ବିଶ୍ବାସ କଲେ। କର ଆଦାୟକାରୀ ଓ ବେଶ୍ଯାମାନେ ଯୋହନଙ୍କୁ ବିଶ୍ବାସ କରିଛନ୍ତି ବୋଲି ତୁମ୍ଭେ ଦେଖିଲ। ତଥାପି ତାହାଙ୍କଠା ରେ ବିଶ୍ବାସ କରିବା ଲୋଗି ତୁମ୍ଭମାନେେ ହୃଦୟ ପରିବର୍ତ୍ତନ କଲ ନାହିଁ।
33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો.ଆଉ ଗୋଟିଏ କାହାଣୀ ଶୁଣ। ଜଣେ ଜମିମାଲିକ ଥିଲେ। ତାହାଙ୍କ ଜମି ରେ ସେ ଦ୍ରାକ୍ଷା ଲଗାଇଲେ। ସେ ତା ଚ଼ାରିପଟେ ବାଡ଼ ଲଗାଇଲେ। ସେ ଦ୍ରାକ୍ଷାରସ ବାହାର କରିବା ପାଇଁ ସେଥି ରେ ଦ୍ରାକ୍ଷାକୁଣ୍ଡଟିଏ ଖାେଳିଲେ। ସେ ସଠାେରେ ପ୍ରହରୀଗୃହଟିଏ ନିର୍ମାଣ କଲେ ଓ କେତକେ କୃଷକଙ୍କୁ ଜମିଟି ଭାଗ ଦଇେ ଦେଲେ। ତା'ପରେ ସେ ବିଦେଶ ଯାତ୍ରା ରେ ବାହାରି ଗଲେ।
34 દ્રાક્ષ ચૂંટવાનો સમય થયો એટલે તેના નોકરોને ખેડૂતો પાસેથી પોતાની દ્રાક્ષનો ભાગ લેવા મોકલ્યો.କିଛି ଦିନ ପରେ ଦ୍ରାକ୍ଷା ତୋଳିବା ବଳେ ଆସିଲା। ଜମିମାଲିକ ତାଙ୍କ ଦ୍ରାକ୍ଷା ଭାଗ ତକ ଆଣିବ ପାଇଁ କେତକେ ଚ଼ାକରଙ୍କୁ କୃଷକମାନଙ୍କ ପାଖକୁ ପଠାଇଲେ।
35 “પણ ખેડૂતોએ આ નોકરોને પકડ્યા અને તેમાના એકને ખૂબ માર્યો. અને બીજા નોકરને મારી નાખ્યો. અને ત્રીજા નોકરને પણ પત્થર વડે મારી નાખ્યો.କିନ୍ତୁ କୃଷକମାନେ ଚ଼ାକରମାନଙ୍କୁ ଧରି, ତାହାଙ୍କ ଭିତରୁ ଜଣକୁ ପିଟିଲେ. ସମାନେେ ଜଣକ ପରେ ଜଣେ ଚ଼ାକରକୁ ପଥର ରେ ମାରି ମାରି ମାରିପକାଇଲେ।
36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ.ତେଣୁ ଜମି ମାଲିକ ଆଉ କେତକେ ଚ଼ାକରଙ୍କୁ କୃଷକମାନଙ୍କ ପାଖକୁ ପଠାଇଲେ। ଏଥର ପ୍ରଥମଥର ଠାରୁ ଅଧିକ ଚ଼ାକର ଗଲେ। କିନ୍ତୁ କୃଷକମାନେ ପ୍ରଥମ ଚାକରମାନଙ୍କ ପ୍ରତି ଯାହା କରିଥିଲେ, ଏଥର ମଧ୍ଯ ସମାନଙ୍କେ ପ୍ରତି ତାହା କଲେ।
37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’ତେଣୁ ମାଲିକ ନିଜର ପୁଅକୁ ପଠାଇବାକୁ ଠିକ୍ କଲେ। ସେ ଭାବଲେ, 'କୃଷକମାନେ ମାେ ପୁଅକୁ ସମ୍ମାନ ଦବେେ।'
38 “પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’କୃଷକମାନେ ପୁଅକୁ ଦେଖି ନିଜ ନିଜ ଭିତ ରେ କୁହା କୁହି ହେଲେ, 'ଏ ହେଉଛି ଜମିମାଲିକଙ୍କ ପୁଅ। ସେ ଏ ଜମିର ଉତ୍ତରାଧିକାରୀ। ଆମ୍ଭେ ଯଦି ତାକୁ ମାରିଦବୋ, ଏହି ସମ୍ପତ୍ତି ଆମ୍ଭର ହାଇଯେିବ।'
39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો.କୃଷକମାନେ ପୁଅକୁ ଧରି ନଇେ ଦ୍ରାକ୍ଷା ବଗିଚ଼ା ବାହାରକୁ ଫିଙ୍ଗି ମାରି ଦେଲେ।
40 “આ ખેતરનો ઘણી આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે?”ଅତଏବ, ଯେତବେେଳେ ନିଜେ ଜମିମାଲିକ ଆସିବେ, ସେତବେେଳେ ଏହି କୃଷକମାନଙ୍କୁ କ'ଣ କରିବେ?
41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”ପ୍ରଧାନ ଯାଜକ ଓ ପ୍ରାଚ଼ୀନ ନେତାମାନେ କହିଲେ, ସେ ନିଶ୍ଚୟ ସହେି ନିର୍ଦ୍ଦୟ ଲୋକଙ୍କୁ ହତ୍ଯା କରିବେ ଓ ତା'ପରେ ସେ ଦ୍ରାକ୍ଷା ବଗିଚ଼ାଟିକୁ ଅନ୍ୟ କୃଷକମାନଙ୍କୁ ଭାଗ ରେ ଦଇେ ଦବେେ, ଯେଉଁମାନେ ଅମଳ ସମୟରେ ତାର ଭାଗ ତାହାଙ୍କୁ ଦବେେ।
42 ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં નથી વાંચ્યું? ‘બાંધનારાઓએ નકામો ગણીને પડતો મૂકેલો પથ્થર જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે.’ଯୀଶୁ ସମାନଙ୍କେୁ କହିଲେ, ତୁମ୍ଭମାନେେ ଏକଥା କ'ଣ କବେେ ହେଲେ ଶାସ୍ତ୍ର ରେ ପଢ଼ି ନଥିଲ?:
43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે. ତେଣୁ ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ କହୁଛି ଯେ ତୁମ୍ଭମାନଙ୍କଠାରୁ ପରମେଶ୍ବରଙ୍କ ରାଜ୍ଯ ଛଡ଼ାଇ ନିଆୟିବ। ପରମେଶ୍ବର ତାହାଙ୍କ ରାଜ୍ଯ ରେ ଯାହା ହବୋପାଇଁ ଚ଼ାହାଁନ୍ତି, ଯେଉଁ ଲୋକମାନେ ତାହା କରନ୍ତି, ସମାନଙ୍କେୁ ପରମେଶ୍ବର ତାହାଙ୍କ ରାଜ୍ଯ ଦବେେ।
44 જે મનુષ્ય આ પથ્થર પર પટકાશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેનો ભૂકો થઈ જશે.”ଯେଉଁ ଲୋକ ଏହି ପଥର ଉପରେ ଖସି ପଡ଼ିବ, ସେ ଖଣ୍ଡ ଖଣ୍ଡ ହାଇଯେିବ। ଏବଂ ପଥରଟି ଯଦି କାହା ଉପରେ ପଡ଼ିବ ତବେେ ପଥରଟି ତାକୁ ଚୁନା କରିଦବେ।
45 મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ પાસેથી આ દૃષ્ટાંત સાંભળ્યું અને તેઓને લાગ્યું કે ઈસુ તેમના સબંધમાં જ કહે છે.ପ୍ରଧାନ ଯାଜକ ଓ ଫାରୂଶୀମାନେ ଯୀଶୁଙ୍କ କାହାଣୀଗୁଡ଼ିକ ଶୁଣିଲେ। ସମାନେେ ଜାଣି ପା ରେଲେ ଯେ, ଯୀଶୁ ଏକଥା ସହେିମାନଙ୍କ ବିଷୟ ରେ କହୁଛନ୍ତୁ।
46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા. પણ તેઓ લોકોથી ખૂબ ડરતા હતા, કારણ લોકો ઈસુને પ્રબોધક તરીકે માનતા હતા.ତେଣୁ ସମାନେେ ଯୀଶୁଙ୍କୁ ବନ୍ଦୀ କରିବାକୁ ଚେ଼ଷ୍ଟା କଲେ। ସମାନେେ କିନ୍ତୁ ଲୋକମାନଙ୍କୁ ଡ଼ରୁଥିଲେ। କାରଣ ଲୋକେ ଯୀଶୁଙ୍କୁ ଜଣେ ଭବିଷ୍ଯଦ୍ବକ୍ତା ବୋଲି ବିଶ୍ବାସ କରୁଥିଲେ।
Oriya Bible