John 13 - GUJARATI (Oriya)
1 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.ସେତବେେଳେ ଯିହୂଦୀମାନଙ୍କର ନିସ୍ତାର ପର୍ବ ସମୟ ପ୍ରାୟ ହାଇଯୋଇଥିଲା। ଯୀଶୁ ଜାଣିଥିଲେ, ତାହାଙ୍କୁ ଜଗତକୁ ଛାଡି ୟିବାର ସମୟ ଉପସ୍ଥିତ ହାଇଗେଲାଣି। ବର୍ତ୍ତମାନ ସେ ତାହାଙ୍କ ପରମପିତାଙ୍କ ନିକଟକୁ ଫରେିଯିବେ। ସେ ସବୁବେଳେ ଏହି ଜଗତ ରେ ଥିବା ତାହାଙ୍କ ନିଜର ହାଇଯୋଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ଭଲ ପାଉଥିଲେ। ସେ ସମାନଙ୍କେ ପ୍ରତି ତାହାଙ୍କର ଗଭୀର ଓ ଚୁଡାନ୍ତ ପ୍ ରମେ ଦଖାଇେଥିଲେ।
2 ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.)ଯୀଶୁ ଓ ତାହାଙ୍କ ଶିଷ୍ଯମାନେ ସନ୍ଧ୍ଯା ଭୋଜନ ରେ ବସିଥିଲେ। ଶିମାନରେ ପୁତ୍ର ଈଷ୍କରିଯୋଥ ୟିହୂଦାଙ୍କୁ ଯୀଶୁଙ୍କ ବିରୁଦ୍ଧ ରେ ଶୟତାନ ପ୍ରବର୍ତ୍ତାଇ ସାରିଥିଲା।
3 પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.ପରମପିତା ଯୀଶୁଙ୍କୁ ସବୁ ବିଷୟ ରେ କ୍ଷମତା ଦଇେଥିଲେ। ଯୀଶୁ ଏହା ଜାଣିଥିଲେ। ସେ ପରମେଶ୍ବରଙ୍କଠାରୁ ଆସିଛନ୍ତି, ବୋଲି ମଧ୍ଯ ଜାଣିଥିଲେ। ସେ ତାହାଙ୍କ ପାଖକୁ ଫରେିଯାଉଛନ୍ତି ବୋଲି ମଧ୍ଯ ଜାଣିଥିଲେ।
4 યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો.ସମାନେେ ଖାଇବା ସମୟରେ ଯୀଶୁ ଠିଆ ହାଇେ ପିନ୍ଧିଥିବା ଲମ୍ବା ପୋଷାକଟି ଖାଲିେ ଦେଲେ। ସେ ଅଣ୍ଟା ରେ ଗୋଟିଏ ତଉଲିଆ ଗୁଡଇେ ହାଇେ ପଡିଲେ।
5 પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.ତା'ପରେ ସେ ପାତ୍ର ରେ ଜଳ ଭର୍ତ୍ତି କଲେ ଓ ଶିଷ୍ଯମାନଙ୍କର ପାଦ ଧୋଇବା ଆରମ୍ଭ କଲେ। ସେ ଅଣ୍ଟା ରେ ବାନ୍ଧିଥିବା ତଉଲିଆ ରେ ସମାନଙ୍କେର ପାଦ ପୋଛିଲେ।
6 ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”ଯୀଶୁ ଶିମାନେ ପିତରଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। କିନ୍ତୁ ପିତର ତାହାଙ୍କୁ କହିଲେ, ପ୍ରଭୁ, ତୁମେ ମାରେ ପାଦ ଧୋଇବା ଉଚିତ ନୁହେଁ।
7 ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”ଯୀଶୁ କହିଲେ, ତୁମେ ଏବେ ଜାଣିପାରୁ ନାହଁ ଯେ, ମୁଁ କ'ଣ କରୁଛି। କିନ୍ତୁ ପରେ ତୁମେ ବୁଝିବ।
8 પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.”ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”ପିତର କହିଲେ, ନା, ଆପଣ ମାେ ପାଦ କବେେ ଧୋଇବେ ନାହିଁ।
9 સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”ଶିମାନେ ପିତର ଉତ୍ତର ଦେଲେ, ହେ ପ୍ରଭୁ, ତୁମେ ମାରେ ପାଦ ଧୋଇବା ପରେ ମାରେ ହାତ ଓ ମୁଣ୍ଡ ମଧ୍ଯ ଧୋଇ ଦିଅ।
10 ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.”ଯୀଶୁ କହିଲେ, ଜଣେ ଲୋକ ସ୍ନାନ କରିବାପରେ ତା'ର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶରୀରଟା ନିର୍ମଳ ହାଇଯୋଏ। କବଳେ ତା'ର ପାଦ ସେ ଧୋଇବ ଦରକାର। ମୁଁ ଜାଣେ ତୁମ୍ଭମାନେେ ପରିଷ୍କାର ହାଇେଛ, କିନ୍ତୁ ତୁମ୍ଭମାନଙ୍କ ଭିତରୁ ସମସ୍ତେ ପରିଷ୍କାର ନୁହନ୍ତି।
11 ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”ଯୀଶୁ ଜାଣିଥିଲେ ଯେ କିଏ ତାହାଙ୍କ ବିରୁଦ୍ଧ ରେ ଉଠିବ, ତେଣୁ ସେ କହିଲେ, ତୁମ୍ଭମାନଙ୍କ ଭିତରୁ ସମସ୍ତେ ପରିଷ୍କାର ନୁହଁନ୍ତି।
12 ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું?ଯୀଶୁ ଶିଷ୍ଯମାନଙ୍କ ପାଦ ଧୋଇ ସାରିଲେ। ତା'ପରେ ସେ ଲୁଗାପଟା ପିନ୍ଧି ମଜେ ପାଖ ରେ ପୁଣି ବସିଲେ, ଯୀଶୁ ପଚାରିଲେ, ମୁଁ ତୁମ ପାଇଁ କ'ଣ କଲି, ତୁମ୍ଭେ ତାହା ବୁଝିପାରିଲ କି?
13 તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.ତୁମେ ମାେତେ 'ଗୁରୁ' ଓ 'ପ୍ରଭୁ' କହୁଛ। ଅବଶ୍ଯ, ଏହା ଠିକ୍, କାରଣ ମୁଁ ତାହା ଅଟେ।
14 હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.ମୁଁ ତୁମ୍ଭର ଗୁରୁ ଓ ପ୍ରଭୁ। କିନ୍ତୁ ମୁଁ ତୁମ୍ଭର ପାଦକୁ ଗୋଟିଏ ସବେକ ରୂପେ ଧୋଇଲି। ତେଣୁ ତୁମେ ମଧ୍ଯ ପରସ୍ପରର ପାଦ ଧୋଇବା ଉଚିତ।
15 મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ.ମୁଁ ଏହା ତୁମ୍ଭ ପାଇଁ ଗୋଟିଏ ଆଦର୍ଶ ସ୍ବରୂପ କଲି। ତେଣୁ ତୁମ୍ଭେ ପରସ୍ପର ମଧିଅରେ ଏହିପରି କରିବ।
16 હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.ମୁଁ ଏହା ସତ୍ଯ କହୁଛି, ଜଣେ ସବେକ ତାର ପ୍ରଭୁଠାରୁ ବଡ ନୁହେଁ। ଯେଉଁ ଲୋକକୁ କିଛି କାର୍ୟ୍ଯ କରିବା ପାଇଁ ପଠାଯାଇଛି, ସେ ପ୍ ରରଣକେର୍ତ୍ତାଙ୍କଠାରୁ ବଡ ନୁହେଁ।
17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.ଯଦି ତୁମ୍ଭେ ଏହା ସବୁ ଜାଣ ତବେେ ତୁମ୍ଭେ ଏହି କାର୍ୟ୍ଯ କରି ଖୁସି ହବେ।
18 “હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’ମୁଁ ତୁମ୍ଭ ସମସ୍ତଙ୍କ ବିଷୟ ରେ କହୁନାହିଁ। ମୁଁ ଯେଉଁମାନଙ୍କୁ ବାଛିଛି, ସମାନଙ୍କେୁ ଜାଣେ। କିନ୍ତୁ ଶାସ୍ତ୍ର ରେ ଯାହା ଲଖାେଅଛି, ତାହା ନିଶ୍ଚୟ ଘଟିବ: ' ଯେଉଁଲୋକ ମାେ ସହିତ ଖାଏ, ସେ ମାେ ବିରୁଦ୍ଧ ରେ ଠିଆ ହବେ।'
19 હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું.ବର୍ତ୍ତମାନ ଏହା ନ ଘଟିବା ପୂର୍ବରୁ ମୁଁ ତୁମ୍ଭକୁ ଏକଥା କହୁଛି। ତେଣୁ ଯେତବେେଳେ ଏହା ଘଟିବ, ତୁମ୍ଭେ ବିଶ୍ବାସ କରିବ, ମୁଁ ସହେି ଅଟେ।
20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”ମୁଁ ତୁମ୍ଭକୁ ସତ୍ଯ କହୁଛି, ମାେତେ ପଠାଇଥିବା ବ୍ଯକ୍ତିକୁ ୟିଏ ଗ୍ରହଣ କରେ ସେ ମାେତେ ଗ୍ରହଣ କରେ। ମାେତେ ଯେଉଁ ଲୋକ ଗ୍ରହଣ କରେ, ସେ ମାରେ ପ୍ ରରଣକେର୍ତ୍ତାଙ୍କୁ ମଧ୍ଯ ଗ୍ରହଣ କରେ।
21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”ଯୀଶୁ ଏକଥା କହିବା ପରେ ସେ ବହୁତ ଦୁଃଖିତ ହେଲେ। ସେ ମୁକ୍ତ ରେ କହିଲେ, ମୁଁ ତୁମ୍ଭକୁ ସତ୍ଯ କହୁଛି, ତୁମ୍ଭମାନଙ୍କ ମଧ୍ଯରୁ ଜଣେ ମାେ ବିରୁଦ୍ଧ ରେ ୟିବ।
22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ.ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ଯମାନେ ସମସ୍ତେ ପରସ୍ପରକୁ ଚାହିଁଲେ। ସମାନେେ ବୁଝି ପାରିଲେ ନାହିଁ ଯେ ଯୀଶୁ କାହା ବିଷୟ ରେ କହୁଛିନ୍ତି।
23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો.ଯୀଶୁଙ୍କ ପାଖ ରେ ଆଉ ଜଣେ ଶିଷ୍ଯ ବସିଥିଲା। ଯୀଶୁ ତାହାକୁ ବହୁତ ଭଲ ପାଉଥିଲେ।
24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.ଶିମାନେ ପିତର, ସହେି ଶିଷ୍ଯକୁ ଯୀଶୁ କାହା ସମ୍ବନ୍ଧ ରେ କହୁଛନ୍ତି ତାହା ତାହାଙ୍କୁ ପଚାରିବା ପାଇଁ ଠାରିଲେ।
25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”ସେ ଷ୍ଯ ଜଣକ ଯୀଶୁଙ୍କର ବକ୍ଷସ୍ଥଳ ରେ ଆହୁରି ଆଉଜି ପଡି ପଚାରିଲେ, ପ୍ରଭୁ କିଏ ତୁମ୍ଭ ବିରୁଦ୍ଧ ରେ ୟିବ?
26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો.ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ, ମୁଁ ଏହି ରୋଟୀ ଖଣ୍ଡିକ ପାତ୍ର ରେ ବୁଡଇେ ଯାହାକୁ ଦବେି, ସହେି ଲୋକ ମାେ ବିରୁଦ୍ଧ ରେ ୟିବ। ତେଣୁ ଯୀଶୁ ଖଣ୍ଡେ ରୋଟୀ ନଇେ ପାତ୍ର ରେ ବୁଡାଇଲେ ଓ ଶିମାନଙ୍କେ ପୁତ୍ର ଈଷ୍କରିଯୋଥ ୟିହୂଦାକୁ ଦେଲେ।
27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!”ୟିହୂଦା ରୋଟୀ ନଲୋ ବେଳେ ଶୟତାନ ତା' ଭିତ ରେ ପ୍ରବେଶ କଲା। ଯୀଶୁ ୟିହୂଦାକୁ କହିଲେ, ତୁମ୍ଭେ ଯାହା କରିବା କଥା, ତାହା ଶୀଘ୍ର କର।
28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું.ଯୀଶୁ ଏକଥା ୟିହୂଦାଙ୍କୁ କାହିଁକି କହିଲେ ତାହା ମଜେ ପାଖ ରେ ବସିଥିବା ଲୋକମାନଙ୍କ ଭିତରୁ କହେି ହେଲେ ବୁଝିପାରିଲେ ନାହିଁ।
29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.ୟିହୂଦା ଦଳର ସାମୂହିକ ଟଙ୍କା ବାକ୍ସ ନିଜ ପାଖ ରେ ରଖୁଥିଲା। ତେଣୁ କେତକେ ଶିଷ୍ଯ ଭାବିଲେ ଯେ ଯୀଶୁ ତାକୁ ପର୍ବ ପାଇଁ କିଛି କିଣିବାକୁ କହିଲେ। କିଅବା ସମାନେେ ଏକଥା ମଧ୍ଯ ଭାବିଲେ, ଯୀଶୁ ବୋଧେ ୟିହୂଦାକୁ ଦରିଦ୍ରମାନଙ୍କୁ କିଛି ଦାନ ଦବୋ ପାଇଁ କହିଲେ।
30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છેୟିହୂଦା ଯୀଶୁ ଦଇେଥିବା ରୋଟୀ ଗ୍ରହଣ କଲେ। ତା'ପରେ ୟିହୂଦା ବାହାରି ଚାଲିଗଲେ। ସେତବେେଳେ ରାତ୍ରି ହାଇେଥିଲା।
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે.ୟିହୂଦା ଗଲାପରେ ଯୀଶୁ କହିଲେ, ବର୍ତ୍ତମାନ ମନୁଷ୍ଯପୁତ୍ର ଗୌରବ ପାଉଛନ୍ତି। ପରମେଶ୍ବର ମଧ୍ଯ ମନୁଷ୍ଯ ପୁତ୍ରଙ୍କ ଦ୍ବାରା ଗୌରବ ପାଉଛନ୍ତି।
32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.ଯଦି ପରମେଶ୍ବର ତାହାଙ୍କ ମାଧ୍ଯମ ରେ ଗୌରବ ଅର୍ଜ୍ଜନ କରନ୍ତି, ତବେେ ପରମେଶ୍ବର ତାହାଙ୍କଠା ରେ ପୁତ୍ରଙ୍କୁ ଗୌରବ ଦବେେ। ସେ ତାହାଙ୍କୁ ଅତି ଶୀଘ୍ର ଗୌରବନ୍ବିତ କରିବେ।
33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.ଯୀଶୁ କହିଲେ, ମାରେ ସନ୍ତାନମାନେ, ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କ ସହିତ ମାତ୍ର ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ରହିବି। ତୁମ୍ଭେ ମାେତେ ଖାଜେିବ। ମୁଁ ଯିହୂଦୀମାନଙ୍କୁ ଯାହା କହିଛି, ତାହା ମୁଁ ବର୍ତ୍ତମାନ ତୁମ୍ଭକୁ କହୁଛି। ମୁଁ ଯେଉଁଠିକୁ ଯାଉଛି, ତୁମ୍ଭେ ସଠାେକୁ ଆସିପାରିବ ନାହିଁ।
34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.ମୁଁ ତୁମ୍ଭକୁ ଗୋଟିଏ ନୂତନ ଆଜ୍ଞା ଦେଉଛି। ତୁମ୍ଭମାନେେ ପରସ୍ପରକୁ ପ୍ ରମେ କର। ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଯେପରି ପ୍ ରମେ କରୁଛି, ତୁମ୍ଭମାନେେ ପରସ୍ପରକୁ ସହେିପରି ପ୍ ରମେ କରିବା ଉଚିତ୍ ା
35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”ତୁମ୍ଭେ ଯଦି ପରସ୍ପରକୁ ପ୍ ରମେ କରିବ, ତବେେ ସମସ୍ତେ ଜାଣିବେ ଯେ ତୁମ୍ଭମାନେେ ମାରେ ଶିଷ୍ଯ।
36 સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”ଶିମାନେ ପିତର ଯୀଶୁଙ୍କୁ ପଚାରିଲେ, ପ୍ରଭୁ, ତୁମ୍ଭେ କେଉଁଆଡେ ଯାଉଛ? ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ ମୁଁ ଯେଉଁ ଆଡେ ଯାଉଛି ତୁମେ ମାରେ ପେଛ ପେଛ ଏବେ ସଠାେକୁ ଯାଇ ପାରିବ ନାହିଁ। କିନ୍ତୁ ପରେ ତୁମେ ମାରେ ଅନୁଗମନ କରିବ।
37 પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”ପିତର ପଚାରିଲେ, ପ୍ରଭୁ, ମୁଁ ବର୍ତ୍ତମାନ କାହିଁକି ତୁମ୍ଭର ପେଛ ପେଛ ଯାଇ ପାରିବି ନାହିଁ? ମୁଁ ତୁମ୍ଭ ପାଇଁ ମରିବାକୁ ମଧ୍ଯ ପ୍ରସ୍ତୁତ।
38 ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”ଯୀଶୁ ଉତ୍ତର ଦେଲେ, ତୁମ୍ଭେ କ'ଣ ପ୍ରକୃତ ରେ ମାେ ପାଇଁ ଜୀବନ ଦବେ? ମୁଁ ତୁମ୍ଭକୁ ସତ୍ଯ କହୁଛି, କୁକୁଡା ଡାକିବା ପୂର୍ବରୁ ତୁମ୍ଭେ ମାେତେ ଚିହ୍ନିନାହଁ ବୋଲି ତିନିଥର ଅସ୍ବୀକାର କରିବ।
Oriya Bible