Bible

Titus 3:3 Image in Gujarati

ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.

ભૂતકાળમાંતોઆપણેપણમૂર્ખલોકોહતા.આપણેઆજ્ઞાઓનુંઉલ્લંઘનકરતાહતા,આપણેખોટાહતા,અનેઆપણાંશરીરનીઈચ્છાનેઆધીનથઈઆપણેઅનેકપ્રકારનોભોગવિલાસભોગવતાહતા,અનેઆપણેતેઈચ્છાઓઅનેવિલાસનાગુલામહતા.આપણેદુષ્ટકાર્યોવાળુંઅનેઈર્ષ્યાળુજીવનજીવતાહતા.લોકોઆપણનેધિક્કારતાહતાઅનેઆપણેએકબીજાનેધિક્કારતાહતા.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Titus 3:3 Picture in Gujarati