John 11:39 Image in Gujarati
ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી.
ઈસુએકહ્યું,“આપથ્થરનેદૂરકરો.”માર્થાએકહ્યું,“પણપ્રભુ,લાજરસનેમરીગયાનેહજુચારદિવસથયાછે.ત્યાંદુર્ગંધહશે.”માર્થામૃત્યુપામનારમાણસ(લાજરસ)નીબહેનહતી.
John 11:39 Picture in Gujarati