Isaiah 2:3 Image in Gujarati
દરેક જણ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઇએ; જેથી તે આપણને પોતાનો જીવનમાર્ગ બતાવે અને આપણે તેના માગેર્ ચાલીએ, કારણ, યહોવા નિયમશાસ્ત્ર સિયોનનગરીમાંથી અને યરૂશાલેમમાંથી પોતાનાં વચન આપનાર છે, અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે.”
દરેકજણકહેશે,“ચાલો,આપણેયહોવાનાપર્વતપાસે,યાકૂબનાદેવનામંદિરપાસે,ચઢીજઇએ;જેથીતેઆપણનેપોતાનોજીવનમાર્ગબતાવેઅનેઆપણેતેનામાગેર્ચાલીએ,કારણ,યહોવાનિયમશાસ્ત્રસિયોનનગરીમાંથીઅનેયરૂશાલેમમાંથીપોતાનાંવચનઆપનારછે,અનેતેનીવાણીત્યાંથીપ્રગટથનારછે.”
Isaiah 2:3 Picture in Gujarati