Romans 8:15 Image in Gujarati
જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.
જેઆત્માઆપણનેપ્રાપ્તથયોછેતેકોઈસામાન્યઆત્માનથીકેજેઆપણનેફરીથીદાસબનાવીનેભયભીતકરશે.જેઆત્માઆપણનેપ્રાપ્તથયોછે,તેઆપણનેદેવનાંસંતાનોબનાવેછે.અનેએભાવનાથીજતોઆપણેદેવને“પિતા,પ્રિયપિતા,”કહીનેબોલાવીએછીએ.
Romans 8:15 Picture in Gujarati