Psalm 82 - WEB (Gujarati)
1 > God presides in the great assembly. He judges among the gods.દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
2 "How long will you judge unjustly, And show partiality to the wicked?" Selah.દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
3 "Defend the weak, the poor, and the fatherless. Maintain the rights of the poor and oppressed.“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
4 Rescue the weak and needy. Deliver them out of the hand of the wicked."અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
5 They don't know, neither do they understand. They walk back and forth in darkness. All the foundations of the earth are shaken.તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”
6 I said, "You are gods, All of you are sons of the Most High.મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
7 Nevertheless you shall die like men, And fall like one of the rulers."તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”
8 Arise, God, judge the earth, For you inherit all of the nations.હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
Gujarati Bible