Bible

Psalm 82 - DBY (Gujarati)

1 {A Psalm of Asaph.} God standeth in the assembly of ùGod, he judgeth among the gods.દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.

2 How long will ye judge unrighteously, and accept the person of the wicked? Selah.દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

3 Judge the poor and the fatherless, do justice to the afflicted and the destitute;“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.

4 Rescue the poor and needy, deliver them out of the hand of the wicked.અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.

5 They know not, neither do they understand; they walk on in darkness: all the foundations of the earth are moved.તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”

6 I have said, Ye are gods, and all of you are children of the Most High;મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.

7 But ye shall die like men, and fall like one of the princes.તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”

8 Arise, O God, judge the earth; for *thou* shalt inherit all the nations.હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.

Gujarati Bible