Bible

Psalm 82 - BBE (Gujarati)

1 <A Psalm. Of Asaph.> God is in the meeting-place of God; he is judging among the gods.દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.

2 How long will you go on judging falsely, having respect for the persons of evil-doers? (Selah.)દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

3 Give ear to the cause of the poor and the children without fathers; let those who are troubled and in need have their rights.“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.

4 Be the saviour of the poor and those who have nothing: take them out of the hand of the evil-doers.અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.

5 They have no knowledge or sense; they go about in the dark: all the bases of the earth are moved.તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”

6 I said, You are gods; all of you are the sons of the Most High:મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.

7 But you will come to death like men, falling like one of the rulers of the earth.તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”

8 Up! O God, come as judge of the earth; for all the nations are your heritage.હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.

Gujarati Bible