Psalm 76 - WEB (Gujarati)
1 > In Judah, God is known. His name is great in Israel.યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે, ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
2 His tent is also in Salem; His dwelling place in Zion.તેમનો મંડપ યરૂશાલેમમાં છે, અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 There he broke the flaming arrows of the bow, The shield, and the sword, and the weapons of war. Selah.ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.
4 Glorious are you, and excellent, More than mountains of game.દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
5 Valiant men lie plundered, They have slept their last sleep. None of the men of war can lift their hands.જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચિર નિંદ્રાવશ થયા છે; અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
6 At your rebuke, God of Jacob, Both chariot and horse are cast into a deep sleep.હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
7 You, even you, are to be feared. Who can stand in your sight when you are angry?દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 You pronounced judgment from heaven. The earth feared, and was silent,તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
9 When God arose to judgment, To save all the afflicted ones of the earth. Selah.હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 Surely the wrath of man praises you. The survivors of your wrath are restrained.તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
11 Make vows to Yahweh your God, and fulfill them! Let all of his neighbors bring presents to him who is to be feared.જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે તે તમે પૂર્ણ કરો. ભયાવહ દેવ સમક્ષ તમે સૌ, તમારા દાન લાવો.
12 He will cut off the spirit of princes. He is feared by the kings of the earth.પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
Gujarati Bible