Bible

Psalm 113 - YLT (Gujarati)

1 Praise ye Jah! Praise, ye servants of Jehovah. Praise the name of Jehovah.યહોવાની સ્તુતિ કરો! હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો.

2 The name of Jehovah is blessed, From henceforth, and unto the age.યહોવાનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.

3 From the rising of the sun unto its going in, Praised `is' the name of Jehovah.સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.

4 High above all nations `is' Jehovah, Above the heavens `is' his honour.યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.

5 Who `is' as Jehovah our God, He is exalting `Himself' to sit?આપણા દેવ યહોવા જેવો છે કોણ? જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.

6 He is humbling `Himself' to look On the heavens and on the earth.આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.

7 He is raising up from the dust the poor, From a dunghill He exalteth the needy.રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.

8 To cause to sit with princes, With the princes of His people.અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે; રાજકુમારોની મધ્યે.

9 Causing the barren one of the house to sit, A joyful mother of sons; praise ye Jah!સંતાન સ્રી ને સંતાન આપે છે; અને સુખી થશે માતા! યહોવાની સ્તુતિ થાઓ.

Gujarati Bible