Mark 1:45 Image in Gujarati
તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.
તેમાણસત્યાંથીવિદાયથયોઅનેબધાલોકોનેતેણેજોયાતેસર્વનેકહ્યુંકેઈસુએતેનેસાજોકર્યોછે.તેથીઈસુવિષેનાસમાચારપ્રસરીગયા.અનેતેથીઈસુફરીશહેરમાંઉઘાડીરીતેજઇનશક્યો.ઈસુએવીજગ્યાઓએરહ્યોજ્યાંલોકોરહેતાંનહતા.પરંતુબધાશહેરોનાલોકોઈસુજેજગ્યાએહતોત્યાંઆવ્યા.
Mark 1:45 Picture in Gujarati