2 Chronicles 23:13 Image in Gujarati

ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

ત્યાંતેણેરાજાનેપ્રવેશદ્વારઆગળમંચઉપરઊભેલોજોયો.તેનીપાસેલશ્કરીઅધિકારીઓઅનેરણશિંગડાંવગાડનારાઓઊભાહતા.દેશનાંદરેકભાગોમાંથીઆવેલાલોકોઆનંદકરીનેરણશિંગડાંવગાડતાહતા.ગાયકોવાજિંત્રોસાથેગીતોગાઇનેદેવનીસ્તુતિકરતાંહતાં.અથાલ્યાએપોતાનાંવસ્ત્રોફાડ્યાંઅનેતેણેમોટેસાદેબૂમપાડી,“રાજદ્રોહ,રાજદ્રોહ!”
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 23:13 Picture in Gujarati