Bible

Numbers 29 - WEB (Gujarati)

1 In the seventh month, on the first day of the month, you shall have a holy convocation; you shall do no servile work: it is a day of blowing of trumpets to you.પ્રતિવર્ષ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. એ દિવસે રણશિંગડાં વગાડવાનો ઉત્સવ ઉજવવો. રોજનું કામ તે દિવસે કરવું નહિ. તે દિવસે તમાંરે સૌએ આનંદના પોકારો કરવા.

2 You shall offer a burnt offering for a sweet savor to Yahweh: one young bull, one ram, seven he-lambs a year old without blemish;તે દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયનાં ખોડખાંપણ વિનાના 7હલવાન અર્પણ કરવાં. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

3 and their meal-offering, fine flour mixed with oil, three tenth parts for the bull, two tenth parts for the ram,તેની સાથે વાછરડા દીઠ 24વાટકા,

4 and one tenth part for every lamb of the seven lambs;ઘેટા દીઠ 16વાટકા લોટ અને હલવાન દીઠ 8વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો.

5 and one male goat for a sin-offering, to make atonement for you;આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

6 besides the burnt offering of the new moon, and the meal-offering of it, and the continual burnt offering and the meal-offering of it, and their drink-offerings, according to their ordinance, for a sweet savor, an offering made by fire to Yahweh.અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.

7 On the tenth day of this seventh month you shall have a holy convocation; and you shall afflict your souls: you shall do no manner of work;“આ સાતમાં મહિનાના દશમે દિવસે ધર્મ સંમેલન રાખવું, તે દિવસે તમાંરે ઉપવાસ કરવો અને રોજનું કોઈ કામ ન કરવું.

8 but you shall offer a burnt offering to Yahweh for a sweet savor: one young bull, one ram, seven he-lambs a year old; they shall be to you without blemish;તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

9 and their meal-offering, fine flour mixed with oil, three tenth parts for the bull, two tenth parts for the one ram,તમાંરે વાછરડા સાથે 24વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો,

10 a tenth part for every lamb of the seven lambs:પ્રત્યેક ઘેટા દીઠ 16વાટકા, અને હલવાન દીઠ 8વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.

11 one male goat for a sin-offering; besides the sin-offering of atonement, and the continual burnt offering, and the meal-offering of it, and their drink-offerings.વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.

12 On the fifteenth day of the seventh month you shall have a holy convocation; you shall do no servile work, and you shall keep a feast to Yahweh seven days:પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.

13 and you shall offer a burnt offering, an offering made by fire, of a sweet savor to Yahweh; thirteen young bulls, two rams, fourteen he-lambs a year old; they shall be without blemish;તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13વાછરડા. 2ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં

14 and their meal-offering, fine flour mixed with oil, three tenth parts for every bull of the thirteen bulls, two tenth parts for each ram of the two rams,નર હલવાન ચઢાવવાં. 14એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24વાટકા,

15 and a tenth part for every lamb of the fourteen lambs;ઘેટા દીઠ

16 and one male goat for a sin-offering, besides the continual burnt offering, the meal-offering of it, and the drink-offering of it.વાટકા અને હલવાન દીઠ 8વાટકા તેલથી મોયેલો લોટ ધરાવવો. 16તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.

17 On the second day [you shall offer] twelve young bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“બીજે દિવસે 12વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14નર હલવાનો ચઢાવવા.

18 and their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

19 and one male goat for a sin-offering; besides the continual burnt offering, and the meal-offering of it, and their drink-offerings.તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.

20 On the third day eleven bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“ત્રીજે દિવસે 11વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વિનાના 14હલવાનો,

21 and their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

22 and one male goat for a sin-offering; besides the continual burnt offering, and the meal-offering of it, and the drink-offering of it.ઉપરાંત, પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

23 On the fourth day ten bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“ચોથે દિવસે 10વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાનો,

24 their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

25 and one male goat for a sin-offering; besides the continual burnt offering, the meal-offering of it, and the drink-offering of it.તદુપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ પ્રતિદિન અપાતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

26 On the fifth day nine bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“પાંચમે દિવસે 9વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન.

27 and their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા મુજબ યોગ્ય પૂરતા ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

28 and one male goat for a sin-offering, besides the continual burnt offering, and the meal-offering of it, and the drink-offering of it.પ્રતિદિન થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન આપવું.

29 On the sixth day eight bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“છઠ્ઠે દિવસે 8વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન

30 and their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર જરૂરી પૂરતાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

31 and one male goat for a sin-offering; besides the continual burnt offering, the meal-offering of it, and the drink-offerings of it.આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું.

32 On the seventh day seven bulls, two rams, fourteen he-lambs a year old without blemish;“સાતમે દિવસે 7વાછરડા, 2ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14હલવાન.

33 and their meal-offering and their drink-offerings for the bulls, for the rams, and for the lambs, according to their number, after the ordinance;તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.

34 and one male goat for a sin-offering; besides the continual burnt offering, the meal-offering of it, and the drink-offering of it.ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.

35 On the eighth day you shall have a solemn assembly: you shall do no servile work;“આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,

36 but you shall offer a burnt offering, an offering made by fire, of a sweet savor to Yahweh: one bull, one ram, seven he-lambs a year old without blemish;તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7હલવાન હોવા જોઈએ.

37 their meal-offering and their drink-offerings for the bull, for the ram, and for the lambs, shall be according to their number, after the ordinance:તથા તેની સાતે સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.

38 and one male goat for a sin-offering, besides the continual burnt offering, and the meal-offering of it, and the drink-offering of it.ઉપરાંત તમાંરે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન દહનાર્પણ અને ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત ચઢાવવું.

39 These you shall offer to Yahweh in your set feasts, besides your vows, and your freewill-offerings, for your burnt offerings, and for your meal-offerings, and for your drink-offerings, and for your peace-offerings.“તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”

40 Moses told the children of Israel according to all that Yahweh commanded Moses.મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.

Gujarati Bible