Bible

Numbers 20:12 Image in Gujarati

પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”

પણયહોવાએમૂસાનેઅનેહારુનનેકહ્યું,“બધાઇસ્રાએલીઓસમક્ષતમેતમાંરુંમાંરાપ્રત્યેસન્માંનબતાવ્યુંનહિ.તમેતેઓનેબતાવ્યુંનહિકેપાણીકાઢવાનીશક્તિમાંરામાંથીઆવીહતીતેઓનેતમેબતાવ્યુંનહિકેતમેમાંરામાંવિશ્વાસકર્યોહતોતેથીમેંતેઓનેજેભૂમિઆપવાનુંવચનઆપ્યુંહતુંત્યાંતમેતેલોકોનેલઈજશોનહિ.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

Numbers 20:12 Picture in Gujarati