Numbers 19 - BBE (Gujarati)
1 And the Lord said to Moses and Aaron,યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
2 This is the rule of the law which the Lord has made, saying, Give orders to the children of Israel to give you a red cow without any mark on her, and on which the yoke has never been put:“ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.
3 Give her to Eleazar the priest and let him take her outside the tent-circle and have her put to death before him.તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી.
4 Then let Eleazar the priest take some of her blood on his finger, shaking the blood seven times in the direction of the front of the Tent of meeting:એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે.
5 And the cow is to be burned before him, her skin and her flesh and her blood and her waste are to be burned:ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે.
6 Then let the priest take cedar-wood and hyssop and red thread, and put them into the fire where the cow is burning.ત્યારબાદ યાજકે ગંધતરુંનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી લઈને ગાયનું દહન થતું હોય ત્યારે તે અગ્નિમાં નાખવું.
7 And the priest, after washing his clothing and bathing his body in water, may come back to the tent-circle, and will be unclean till evening.ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાનકરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.
8 And he who does the burning is to have his clothing washed and his body bathed in water and be unclean till evening.જેણે ગાયનું દહન કર્યુ હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું, છતાં તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9 Then let a man who is clean take the dust of the burned cow and put it outside the tent-circle in a clean place, where it is to be kept for the children of Israel and used in making the water which takes away what is unclean: it is a sin-offering.“તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.
10 And he who takes up the dust of the burned cow is to have his clothing washed with water and be unclean till evening: this is to be a law for ever, for the children of Israel as well as for the man from another country who is living among them.“જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે.
11 Anyone touching a dead body will be unclean for seven days:જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.
12 On the third day and on the seventh day he is to make himself clean with the water, and so he will be clean: but if he does not do this on the third day and on the seventh day, he will not be clean.પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય.
13 Anyone touching the body of a dead man without making himself clean in this way, makes the House of the Lord unclean; and that man will be cut off from Israel: because the water was not put on him, he will be unclean; his unclean condition is unchanged.જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.
14 This is the law when death comes to a man in his tent: everyone who comes into the tent, and everyone who is in the tent, will be unclean for seven days.“જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.
15 And every open vessel without a cover fixed on it will be unclean.મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય.
16 And anyone touching one who has been put to death with the sword in the open country, or the body of one who has come to his end by a natural death, or a man's bone, or the resting-place of a dead body, will be unclean for seven days.જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય.
17 And for the unclean, they are to take the dust of the burning of the sin-offering, and put flowing water on it in a vessel:“આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી.
18 And a clean person is to take hyssop and put it in the water, shaking it over the tent, and all the vessels, and the people who were there, and over him by whom the bone, or the body of one who has been put to death with the sword, or the body of one who has come to his end by a natural death, or the resting-place was touched.ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.
19 Let the clean person do this to the unclean on the third day and on the seventh day: and on the seventh day he is to make him clean; and after washing his clothing and bathing himself in water, he will be clean in the evening.“સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.
20 But the man who, being unclean, does not make himself clean in this way, will be cut off from the meeting of the people, because he has made the holy place of the Lord unclean: the water has not been put on him, he is unclean.“પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.
21 This is to be a law for them for ever: he who puts the water on the unclean person is to have his clothing washed; and anyone touching the water will be unclean till evening.આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય.
22 Anything touched by the unclean person will be unclean; and any person touching it will be unclean till evening.સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”
Gujarati Bible