Numbers 15:24 Image in Gujarati
અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
અનેજોઆખાસમાંજેઅજ્ઞાનતાનેકારણેભૂલકરીહોય,તોતેઓદહનાર્પણતરીકેવાછરડુંબલિદાનમાંઆપે.અનેતેનીસાથેનિયમપ્રમાંણેખાદ્યાર્પણતથાપેયાર્પણરજૂકરે.તેનીસુવાસથીયહોવાપ્રસન્નથશે.આસાથેપાપાર્થાર્પણમાંટેએકબકરાનુંપણબલિદાનકરવું.
Numbers 15:24 Picture in Gujarati