2 Peter 2:18 Image in Gujarati
તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.
તેખોટાઉપદેશકોઅર્થહીનશબ્દોનીબડાશોમારેછે.તેઓલોકોનેપાપનાછટકામાંદોરીજાયછે.તેઓેખોટારસ્તેજીવતાલોકોથીદૂરથવાનીશરૂઆતકરતાંહોયતેઓનેદોરેછે.તેખોટાઉપદેશકોલોકોનેપાપકરવાઈચ્છતાહોયતેવાદૈહિકવિષયોથીતથાભ્રષ્ટાચારથીમોહપમાડેછે.
2 Peter 2:18 Picture in Gujarati