Bible

2 Chronicles 33:19 Image in Gujarati

તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે.

તેણેકરેલીપ્રાર્થનાઅનેદેવેઆપેલોતેનોજવાબ,તેનાંબધાંપાપો,યહોવાપ્રત્યેનીતેનીબિનવફાદારીઅનેપસ્તાવોકર્યાપહેલાંતેણેક્યાંક્યાંટેકરીપરનાંસ્થાનકોઅનેઅશેરાદેવીનાંપ્રતીકોઊભાકર્યાહતાઅનેમૂર્તિઓનીસ્થાપનાકરીહતીતેબધુંપ્રબોધકનાવૃત્તાંતમાંનોંધેલુંછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 33:19 Picture in Gujarati