Bible

Leviticus 13:25 Image in Gujarati

તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ધામાંથી કોઢ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને એક અશુદ્ધ કોઢી જાહેર કરવો.

તોયાજકેતેચાંઠાનીતપાસકરવીજોઈએ.જોચાઠાનાંવાળસફેદથઈગયાહોયઅનેરોગચામડીનીનીચેનાભાગસુધીફેલાઈગયોહોય,તોદાઝવાનાધામાંથીકોઢફેલાયોછેઅનેયાજકેતેવ્યક્તિનેએકઅશુદ્ધકોઢીજાહેરકરવો.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Leviticus 13:25 Picture in Gujarati