Bible

Jude 1:4 Image in Gujarati

કેટલાએક લોકો ગુપ્ત રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે. તેઓ જે કામ કરી રહ્યા છે તે માટે તે લોકોનો ન્યાય હમણા જ થયો છે ને તેઓને દોષિત ઠરાવેલ છે. ઘણા લાંબા સમય પહેલાં પ્રબોધકોએ આ લોકો વિષે લખ્યું હતું. આ લોકો દેવની વિરુંદ્ધ છે. તેઓએ આપણાં દેવની કૃપાનો ઉપયોગ ખોટી રીતે પાપ કરવા માટે કર્યો છે. આ લોકો ઈસુ ખ્રિસ્તને, આપણો એકલો સ્વામી અને પ્રભુ તરીકે સ્વીકારવા ના પાડે છે.

કેટલાએકલોકોગુપ્તરીતેતમારાસમૂહમાંપ્રવેશ્યાછે.તેઓજેકામકરીરહ્યાછેતેમાટેતેલોકોનોન્યાયહમણાથયોછેનેતેઓનેદોષિતઠરાવેલછે.ઘણાલાંબાસમયપહેલાંપ્રબોધકોએલોકોવિષેલખ્યુંહતું.લોકોદેવનીવિરુંદ્ધછે.તેઓએઆપણાંદેવનીકૃપાનોઉપયોગખોટીરીતેપાપકરવામાટેકર્યોછે.લોકોઈસુખ્રિસ્તને,આપણોએકલોસ્વામીઅનેપ્રભુતરીકેસ્વીકારવાનાપાડેછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Jude 1:4 Picture in Gujarati