Bible

Judges 6:21 Image in Gujarati

ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.

ત્યારેયહોવાનાદૂતેપોતાનાહાથમાંનીલાકડીલંબાવીનેતેનીઅણીમાંસનેઅનેબેખમીરરોટલીનેઅટકાડી.તરતખડકમાંથીઅગ્નિપ્રગટયોઅનેતેમાંસનેતથારોટલીનેસ્વાહાકરીગયો.અનેક્ષણેયહોવાનોદૂતઅલોપથઈગયો.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Judges 6:21 Picture in Gujarati