John 5:25 Image in Gujarati
હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે.
હુંતમનેસત્યકહુંછું,હવેમહત્વનોસમયઆવેછે,તેસમયઅહીંઆવીચુક્યોછે.જેલોકોપાપમાંમૃત્યુંપામ્યાછે,તેઓદેવનાદીકરાનીવાણીસાંભળશે,અનેતેલોકોએજેકહેછેતેનોસ્વીકારકરશેતેઓનેઅનંતજીવનપ્રાપ્તથશે.
John 5:25 Picture in Gujarati