Genesis 23 - WBT (Gujarati)
1 And Sarah was a hundred and twenty-seven years old: these were the years of the life of Sarah.સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું.
2 And Sarah died in Kirjath-arba; the same is Hebron in the land of Canaan: And Abraham came to mourn for Sarah, and to weep for her.સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો.
3 And Abraham stood up from before his dead, and spoke to the sons of Heth, saying,પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું
4 I am a stranger and a sojourner with you; give me a possession of a burying-place with you, that I may bury my dead out of my sight.“હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”
5 And the children of Heth answered Abraham, saying to him,હિત્તી લોકોએ ઇબ્રાહિમને જવાબ આપ્યો;
6 Hear us, my lord; thou art a mighty prince among us: in the choice of our sepulchers bury thy dead: none of us will withhold from thee his sepulcher, but that thou mayest bury thy dead.“શ્રીમાંન, તમે અમાંરી વચ્ચે દેવના સૌથી મહાન આગેવાનોમાંના એક છો. અમાંરી પાસે જે જગ્યા છે તેમાંથી તમને સૌથી સારી લાગે તે જગ્યા તમાંરી પત્નીને દફનાવવા લઈ શકો છો. અમાંરામાંથી કોઈ પણ તમને તમાંરી પત્નીને દફનાવવાની ના પાડે તેમ નથી.”
7 And Abraham stood up and bowed himself to the people of the land, to the children of Heth.ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા.
8 And he communed with them, saying, If it is your mind that I should bury my dead out of my sight, hear me, and entreat for me to Ephron the son of Zohar,ઇબ્રાહિમે તે લોકોને કહ્યું, “હું માંરી પત્નીને દફનાવું એમાં તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો મને સાંભળો, માંરા તરફથી સોહારના પુત્ર એફ્રોનને માંરા માંટે વાત કરો:
9 That he may give me the cave of Machpelah, which he hath, which is in the end of his field; for as much money as it is worth he shall give it me, for a possession of a burying-place among you.“હું માંખ્પેલાહની ગુફા, જે તેની માંલિકીની છે તે ખરીદવા ઈચ્છું છું તે મને આપે. એ તેના ખેતરને છેડે આવેલી છે. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ. હું ઈચ્છું છું કે, તમે લોકો તેના સાક્ષી રહો કે, હું આ જમીન તમાંરી હાજરીમાં કબરસ્તાન માંટે ખરીદી રહ્યો છું.”
10 And Ephron dwelt among the children of Heth. And Ephron the Hittite answered Abraham in the audience of the children of Heth, of all that entered the gates of his city, saying,એફ્રોન તે લોકોની વચમાં જ બેઠેલો હતો. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,
11 Nay, my lord, hear me: the field give I to thee, and the cave that is in it, I give it to thee; in the presence of the sons of my people I give it to thee: bury thy dead.“ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.”
12 And Abraham bowed himself before the people of the land.પછી ઇબ્રાહિમે હિત્તી લોકો આગળ પોતાનું માંથું નમાંવ્યું.
13 And he spoke to Ephron in the audience of the people of the land, saying, But if thou wilt give it, I pray thee, hear me: I will give thee money for the field: take it of me, and I will bury my dead there.ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”
14 And Ephron answered Abraham, saying to him,એફ્રોને ઇબ્રાહિમને જવાબ આપ્યો,
15 My lord, hearken to me: the land is worth four hundred shekels of silver; what is that betwixt me and thee? bury therefore thy dead.“શ્રીમાંન, માંરી વાત સાંભળો, તમાંરી અને માંરી વચ્ચે 400 શેકેલ ચાંદીની જમીનની શી વિસાત? તમે તમાંરી પત્નીને દફનાવો.”
16 And Abraham hearkened to Ephron; and Abraham weighed to Ephron the silver which he had named in the audience of the sons of Heth, four hundred shekels of silver, current money with the merchant.ઇબ્રાહિમ સમજયો કે, એફ્રોન તેને જમીનની કિંમત કહી રહ્યો છે. એટલે હિત્તી લોકોને સાક્ષી માંનીને તે રકમ, એટલે કે, 400 શેકેલ ચાંદી, વેપારીઓના ચાલુ વજન પ્રમાંણે તોલી આપી.
17 And the field of Ephron, which was in Machpelah, which was before Mamre, the field and the cave which was in it, and all the trees that were in the field, that were in all the borders round about, were made sureઆ પ્રમાંણે એફ્રોનના ખેતરનો માંલિક બદલાઈ ગયો. આમ, માંમરેની પૂર્વમાં માંખ્પેલાહમાં આવેલા એફ્રોનના ખેતર તેમાં આવેલી ગુફા તેમજ તેમાંના ઝાડનો કબજો ઇબ્રાહિમને આપ્યો,
18 To Abraham for a possession in the presence of the children of Heth, before all that entered the gate of his city.હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો.
19 And after this, Abraham buried Sarah his wife in the cave of the field of Machpelah, before Mamre: the same is Hebron in the land of Canaan.એ પછી ઇબ્રાહિમે પોતાની પત્ની સારાને માંમરે (હેબ્રોન)ની નજીક આવેલા માંખ્પેલાહની ગુફામાં કનાનના પ્રદેશમાં દફનાવી.
20 And the field, and the cave that is in it were made sure to Abraham for a possession of a burying-place, by the sons of Heth.પછી ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માંટે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદી લીધું. તે હવે તેની સંપત્તિ થઈ ગઈ હતી, અને તેણે તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કર્યો.
Gujarati Bible