Genesis 22:3 Image in Gujarati
તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા.
તેથીઇબ્રાહિમસવારેવહેલોઊઠયોઅનેતેણેગધેડાપરજીનનાખ્યું.ઇબ્રાહિમેતેનાપુત્રઇસહાકઅનેબેનોકરોનેસાથેલીધા.ઇબ્રાહિમેયજ્ઞમાંટેલાકડાંકાપીનેતૈયારકર્યા.અનેપછીદેવેકહ્યુંહતુંતેજગ્યાએજવાનીકળ્યા.
Genesis 22:3 Picture in Gujarati