Genesis 19:17 Image in Gujarati
બંન્નેએ લોત અને તેના પરિવારને નગરની બહાર પહોંચાડયા. જયારે તેઓ બહાર આવી ગયા ત્યારે બંન્નેમાંના એકે કહ્યું, “તમાંરો જીવ બચાવવા ભાગો, પાછું વળીને જોશો નહિ, અને આ નદીકાંઠાના પ્રદેશમાં કયાંય ઊભા રહેશો નહિ. પર્વતો ન આવે ત્યાં સુધી દોડો અને પર્વતો પાછળ ચાલ્યા જાઓ. નહિ તો તમે હતા ન હતા થઈ જશો.”
બંન્નેએલોતઅનેતેનાપરિવારનેનગરનીબહારપહોંચાડયા.જયારેતેઓબહારઆવીગયાત્યારેબંન્નેમાંનાએકેકહ્યું,“તમાંરોજીવબચાવવાભાગો,પાછુંવળીનેજોશોનહિ,અનેઆનદીકાંઠાનાપ્રદેશમાંકયાંયઊભારહેશોનહિ.પર્વતોનઆવેત્યાંસુધીદોડોઅનેપર્વતોપાછળચાલ્યાજાઓ.નહિતોતમેહતાનહતાથઈજશો.”
Genesis 19:17 Picture in Gujarati