Daniel 11 - ORIYA (Gujarati)
1 ପୁଣି ମାଦୀଯ ଦାରିଯାବସର ଅଧିକାରର ପ୍ରଥମ ବର୍ଷ ରେ ଆମ୍ଭେ ତାହାକୁ ସୁସ୍ଥିର ଓ କରିବା ପାଇଁ ଠିଆ ହେଲୁ।“‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વષેર્ તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો.
2 'ବର୍ତ୍ତମାନ, ହେ ଦାନିୟେଲ, ଆମ୍ଭେ ତୁମ୍ଭକୁ ସତ୍ଯ କଥା ଜଣାଇବା। ପାରସ୍ଯର ଆଉ ତିନି ରାଜା ଜନ୍ମ ନବେେ। ତା'ପ ରେ ଚତୁର୍ଥ ରାଜା ଯେ ଆସିବ, ସେ ସବୁଠାରୁ ଅଧିକ ଧନଶାଳୀ ହବେ। ଆଉ ଆପଣା ଧନ ରେ ବଳବାନ ହବେ ଓ ଗ୍ରୀସ ରାଜ୍ଯ ବିରୁଦ୍ଧ ରେ ସମସ୍ତଙ୍କୁ ଉତ୍ତଜେିତ କରିବ।“‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે.
3 ତା'ପ ରେ ଏକ ମହା ପରାକ୍ରମୀ ରାଜା ଉତ୍ପନ୍ନ ହବେ, ସେ ମହା କତ୍ତୃର୍ତ୍ବ ରେ ରାଜତ୍ବ କରିବ ଓ ସ୍ବେଚ୍ଛାଗ୍ଭରୀ ହାଇେ କର୍ମ କରିବ।ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે.
4 ସହେି ରାଜା ୟିବାପ ରେ, ତାଙ୍କର ରାଜ୍ଯ ଗ୍ଭରିଭାଗ ରେ ବିଭକ୍ତ ହବେ। ତାଙ୍କର ପ୍ରଭୁତ୍ବ ତାଙ୍କ ପୁତ୍ର ନାତିଙ୍କ ମଧିଅରେ ଦିଆୟିବ ନାହିଁ। ଏହା ଅନ୍ୟମାନଙ୍କ ମଧିଅରେ ବଣ୍ଟନ ହବେ। ସହେି ରାଜ୍ଯଗୁଡିକ ପ୍ରଥମ ରାଜ୍ଯପରି ଶକ୍ତିଶାଳୀ ହବେ ନାହିଁ।પણ તેનો સૂર્ય મધ્યાહને તપતો હશે ત્યાં જ તેનું રાજ્ય છિન્નભિન્ન થઇ જશે અને ચારે દિશામાં વહેંચાઇ જશે. પણ તે એના વંશજોને નહિ મળે, તે એના વંશજો કરતા બીજાના જ હાથમાં જઇ પડશે, પણ તેઓ એના જેવી સત્તા ભોગવવા નહિ પામે.
5 ଦକ୍ଷିଣର ରାଜା ଶକ୍ତିଶାଳୀ ହବେେ କିନ୍ତୁ ତାଙ୍କର ସନୋପତିମାନଙ୍କ ମଧ୍ଯରୁ ଜଣେ ରାଜାଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ଶକ୍ତିଶାଳୀ ହବେ। ସେ ଦକ୍ଷିଣ ରାଜାଙ୍କ ଅପେକ୍ଷା ବୃହତ୍ ରାଜ୍ଯ ରେ ରାଜତ୍ବ କରିବ।“‘દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને સત્તા ભોગવશે. તેની સત્તા મહાન થશે. અને તેનું રાજ્ય પણ મોટું હશે.
6 'ମାତ୍ର କିଛି ବର୍ଷ ପ ରେ ସମାନେେ ଏକତ୍ରୀତ ହବେେ। ଦକ୍ଷିଣ ରାଜ୍ଯର ରାଜକନ୍ଯା ଉତ୍ତରର ରାଜାକୁ ବିବାହ କରିବେ ମାତ୍ର ସହେି ରାଜକୁମାରୀ ନିଜ ଶକ୍ତି ଓ ଶାନ୍ତି ହରାଇବେ, ତା'ର ସ୍ବାମୀ ଦୁର୍ବଳ ହବେେ। ସେ ଓ ତାଙ୍କର ସ୍ବାମୀ, ସମାନଙ୍କେର ସନ୍ତାନ ଏବଂ ତାହାର ଦାସମାନଙ୍କୁ ହସ୍ତାନ୍ତର କରାୟିବ।“‘થોડાં વષોર્ પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે.
7 ମାତ୍ର ତାହାର ପରିବାରରୁ କହେି ଜଣେ ବ୍ଯକ୍ତି ଉତ୍ତର ଦେଶସ୍ଥ ସୈନ୍ଯବାହିନୀକୁ ଆକ୍ରମଣ କରିବ। ଏବଂ ସହେି ୟୁଦ୍ଧ ରେ ସେ ଜଯୟୁକ୍ତ ହବେ।“‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે.
8 ସେ ସମାନଙ୍କେର ପ୍ରତିମାଗୁଡିକୁ, ସମାନଙ୍କେର ଦବଗେଣଙ୍କୁ ଓ ସୁନା ରୂପାର ମନୋହର ପାତ୍ରଗୁଡିକୁ ମିଶରକୁ ନଇୟିବେ। କିଛି ବର୍ଷ ପାଇଁ ସେ ଉତ୍ତର ଦେଶୀଯ ରାଜାଙ୍କ ପାଇଁ ଆଉ ବିବ୍ରତ ହବେ ନାହିଁ।વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
9 ଉତ୍ତରର ରାଜା ଦକ୍ଷିଣର ରାଜ୍ଯକୁ ଆକ୍ରମଣ କରିବ। ମାତ୍ର ସେ ୟୁଦ୍ଧ ରେ ହାରି ଆପଣା ଦେଶକୁ ଫରେିୟିବ।9ત્યારબાદ ત્તરનો રાજા દક્ષિણના રાજ્ય ઉપર ચઢી આવશે, પણ તેને પોતાના દેશમાં પાછા જવું પડશે.
10 ଆଉ ତାହା ପୁତ୍ରଗଣ ୟୁଦ୍ଧ କରିବେ। ସମାନେେ ଏକ ବିରାଟ ସୈନ୍ଯବାହିନୀ ସଂଗ୍ରହ କରିବେ। ଆଉ ଦକ୍ଷିଣ ରେ ସମାନେେ ବନ୍ଯାଜଳ ତୁଲ୍ଯ ଉଚ୍ଛୁଳି ବହିଯିବେ। ଏବଂ ସମାନେେ ଦକ୍ଷିଣ ରାଜାଙ୍କର ଦୁର୍ଗ ପର୍ୟ୍ଯନ୍ତ ୟୁଦ୍ଧ କରିବେ।“‘તેના પુત્રો યુદ્ધની તૈયારી કરશે અને મોટી સેના ભેગી કરશે. તેઓમાંનો એક તો ઘસમસતા પૂરની જેમ ઘસી જઇને દુશ્મનના ગઢ સુધી પહોંચી જશે.”
11 ସେତବେେଳେ ଦକ୍ଷିଣ ଦେଶର ରାଜା କୋରଧାନ୍ବିତ ହାଇେ ଉତ୍ତର ଦେଶୀଯ ରାଜାଙ୍କ ସହିତ ୟୁଦ୍ଧ ରେ ଅଗ୍ରସର ହବେେ। ଯଦିଓ ଉତ୍ତର ଦେଶୀଯ ରାଜାଙ୍କର ବୃହତ୍ତ ସୈନ୍ଯବାହିନୀ ଥିବ, ତଥାପି ସେ ୟୁଦ୍ଧ ରେ ହାରିବ।પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે.
12 ଉତ୍ତରର ରାଜା ହାରିବା ପ ରେ ତାଙ୍କର ସୈନ୍ଯମାନଙ୍କୁ ବନ୍ଦୀକରି ନିଆୟିବ ଓ ଦକ୍ଷିଣ ଦେଶର ରାଜା ଗର୍ବିତ ହାଇେ ହଜାର ହଜାର ସୈନ୍ଯଙ୍କୁ ବଧ କରିବ। ତଥାପି ସେ ନିଯନ୍ତ୍ରଣ ରେ ରହିବ ନାହିଁ।આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે;
13 ଆଉ ଉତ୍ତର ଦେଶର ରାଜା ଫରେି ଏକ ବୃହତ୍ ସୈନ୍ଯ ବାହିନୀ ସଂଗ୍ରହ କରିବ। ବହୁ ବର୍ଷ ପ ରେ ପୂର୍ବାପେକ୍ଷା ବିପୁଳ ସୈନ୍ଯ ସାମନ୍ତ ନଇେ ଦକ୍ଷିଣ ଦେଶ ଆକ୍ରମଣ କରିବ। ସହେି ସୈନ୍ଯମାନଙ୍କ ହସ୍ତ ରେ ବିପୁଳ ଅସ୍ତ୍ର ଶସ୍ତ୍ର ରହିବ ଓ ସମାନେେ ୟୁଦ୍ଧ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହାଇେ ରହିବେ।કારણ, ઉત્તરનો અરામનો રાજા ફરી પહેલા કરતા પણ મોટી સેના ઊભી કરશે અને થોડાં વષોર્ બાદ તે મોટું સૈન્ય અને પુષ્કળ સામગ્રી લઇને ચઢી આવશે.
14 ସେ ସମୟରେ ଅନକେ ଲୋକ ଦକ୍ଷିଣ ଦେଶ ବିରୁଦ୍ଧ ରେ ଉଠିବେ। ତୁମ୍ଭ ଲୋକମାନଙ୍କ ମଧିଅରେ ବିଦ୍ରୋହୀମାନେ ଦକ୍ଷିଣ ଦେଶୀଯ ବିରୁଦ୍ଧ ରେ ଏହି ଦର୍ଶନ ପାଇଁ ୟୁଦ୍ଧ କରିବେ। ମାତ୍ର ସମାନେେ ପତିତ ହବେେ।“‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે.
15 ଏହି ରୂପେ ଉତ୍ତର ଦେଶର ରାଜା ଆସିବ ଓ ଗଡବନ୍ଦୀ କରି ସୁଦୃଢ ନଗର ହସ୍ତଗତ କରିବ। ସେତବେେଳେ ଦକ୍ଷିଣ ଦେଶର ସୈନ୍ଯବାହିନୀ ଓ ମନୋନୀତ ଲୋକମାନେ ତାଙ୍କୁ ପ୍ରତିରୋଧ କରିପାରିବେ ନାହିଁ। ଏପରିକି ମହାଶକ୍ତିଶାଳୀ ସୈନ୍ଯମାନେ ମଧ୍ଯ ତାଙ୍କୁ ବାଧା ଦଇେ ପାରିବେ ନାହିଁ।ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય.
16 ଉତ୍ତର ଦେଶର ରାଜା ନିଜ ଇଚ୍ଛାନୁସା ରେ ସମାନଙ୍କେ ବିରୁଦ୍ଧ ରେ କାର୍ୟ୍ଯ କରିବ। ତା'ର ବିପକ୍ଷ ରେ କହେି ଠିଆ ହବେେ ନାହିଁ। ଆଉ ସେ ସହେି ପବିତ୍ର ଦେଶ ରେ ଠିଆ ହବେ ଓ ତାହା ହସ୍ତ ରେ ବିନାଶର ଶକ୍ତି ରହିବ।“‘પણ એની સામે ચઢી આવેલો અરામનો રાજા કોઇ પણ જાતના અવરોધ વગર આગળ વધશે, કોઇ તેને રોકી શકશે નહિ; અને તે ઇસ્રાએલની મહિમાવાન ભૂમિમાં દાખલ થશે અને તેનો કબજો મેળવશે.
17 ଉତ୍ତର ଦେଶର ରାଜା ତାହାର ସମସ୍ତ ଶକ୍ତି ଦକ୍ଷିଣ ଦେଶ ବିରୁଦ୍ଧ ରେ ଲଗାଇବ। ସେ ଦକ୍ଷିଣ ଦେଶର ରାଜା ସହିତ ଏକ ଶାନ୍ତି ଚୁକ୍ତି କରିବ। ଏହାକୁ ନଷ୍ଟ କରିବା ପାଇଁ, ନିଜ କନ୍ଯାଗଣ ମଧ୍ଯରୁ ଜଣକୁ ଦକ୍ଷିଣର ରାଜା ସହିତ ବିବାହ ଦବେ। ତା'ର ଯୋଜନା ଫଳପ୍ରଦ ଦବେ ନାହିଁ କି ତାକୁ କହେି ସାହାୟ୍ଯ କରିବେ ନାହିଁ।પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય.
18 ଏହାପ ରେ ସେ ଉପକୂଳବର୍ତ୍ତୀ ଅଞ୍ଚଳ ବିରୁଦ୍ଧ ରେ ୟାଇ ଅନକଙ୍କେୁ କାବୁ କରିବ। ମାତ୍ର ଜଣେ ଅଧିପତି ତାକୁ ପରାସ୍ତ କରିବ। ସେ ତାହା ବିରୁଦ୍ଧ ରେ ୟାଇ ତାକୁ ଅପମାନିତ କରିବ।“‘તે પછી તે સમુદ્ર તટના નગરો ઉપર હુમલો કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. પણ એક સેનાપતિ તેના અત્યાચારનો અંત લાવશે, જો કે, તે એવું કરશે કે, અત્યાચારના બદલામાં અત્યાચાર ન કરી શકે.
19 ଏହାପ ରେ ସେ ଆପଣା ଦେଶର ଦୁର୍ଗ ଆଡେ ଫରେିବ ମାତ୍ର ସଠାେ ରେ ତା'ର ପତନ ଘଟିବ ଓ ସେ ଶଷେ ହବେ।“‘એ પછી તે પોતાના દેશના ગઢ તરફ જવા પાછો ફરશે, પણ ઠોકર ખાઇને પડશે અને ફરી કદી નજરે નહિ પડે.
20 ସେ ଉତ୍ତର ଦେଶର ରାଜାଙ୍କ ଅନ୍ତେ ଜଣେ ନୂତନ ରାଜା ଆସିବେ। ସେ ରାଜା ଜଣଙ୍କ ରାଜକୀଯ ପରିବାରରୁ ଆସିବେ ନାହିଁ। ନିଜର ସୁଖ ବୃଦ୍ଧି ପାଇଁ ଧନ ଉପାର୍ଜନ କରିବା ନିମନ୍ତେ ଜଣେ କରଆଦାଯକାରୀଙ୍କୁ ନିୟୁକ୍ତି କରିବ। ମାତ୍ର ଅଳ୍ପଦିନ ପ ରେ, ସେ ବିନଷ୍ଟ ହବେ, ମାତ୍ର କୋରଧ ରେ ନୁହେଁ କି ୟୁଦ୍ଧ ରେ ନୁହେଁ।“‘તેના પછી એક બીજો એવો રાજા ઊભો થશે, જે રાજવી સંપત્તિ વધારવા માટે એક માણસને જબરદસ્તીથી કર ઉઘરાવવા મોકલશે. પણ થોડાં વષોર્માં તેનો પણ અંત આવશે, પણ ક્રોધ કે, યુદ્ધના કારણને લીધે નહિ.
21 ଜଣେ ନିଷ୍ଠୁର ଓ ଘୃଣ୍ଯ ବ୍ଯକ୍ତି ତାଙ୍କ ପ ରେ ରାଜ୍ଯ ପ୍ରାପ୍ତ ହବେ। ମାତ୍ର ସେ ନିରାପଦ ସମୟରେ ଆସିବ ଓ ଗ୍ଭଟବାକ୍ଯଦ୍ବାରା ରାଜ୍ଯ ପାଇବ।“‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.
22 ସେ ବୃହତ ଓ ଶକ୍ତିଶାଳୀ ସୈନ୍ଯବାହିନୀକୁ ପରାସ୍ତ କରିବ ଓ ସେ ପରମେଶ୍ବରଙ୍କ, ଲୋକମାନଙ୍କ ଦ୍ବାରା ମନୋନୀତ ଅଧିପତିକୁ ଧ୍ବଂସ କରିବ।પૂરના પાણીની જેમ, તે તેની આગળ આવતાં સૈન્યોને પાછા તાણી જશે, અને તેમનો સંહાર કરશે, કરારના લોકોનો નેતા પણ નાશ પામશે.
23 ବହୁଦେଶ ତାଙ୍କ ସହିତ ଚୁକ୍ତି ସ୍ଥିର କରିବେ, ମାତ୍ର ସେ ପ୍ରତାରଣା ପୂର୍ବକ କାର୍ୟ୍ଯ କରିବ। କାରଣ ସେ ଅଳ୍ପ ଲୋକଙ୍କ ଦ୍ବାରା ପରାକ୍ରମୀ ହବେ।તે સંધિ કર્યા પછી છળકપટ કરશે અને તે થોડા માણસોની મદદથી બળવાન બની જશે.
24 ଯେତବେେଳେ ଧନଶାଳୀ ଦେଶଗୁଡିକ ନିରାପଦ ଅନୁଭବ କରିବେ, ସେ ସମାନଙ୍କେୁ ଆକ୍ରମଣ କରିବ। ତାହା ପିତୃ ପିତାମହଗଣ ଯାହା କରିନଥିଲେ ସେ ତାହା କରିବ। ସେ ତାକୁ ବନ୍ଧୁମାନଙ୍କ ମଧିଅରେ ଲୁଣ୍ଠିତ ଦ୍ରବ୍ଯ ଅପହୃତ ବସ୍ତୁ ଓ ଧନ ବାଣ୍ଟି ଦବେ। ସେ ଅଳ୍ପ ସମୟ ପାଇଁ ସଫଳ ହବେ।“‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.
25 ପୁଣି ସେ ମହା ସୈନ୍ଯଦଳ ସଙ୍ଗ ରେ ନଇେ ଦକ୍ଷିଣ ଦେଶ ବିରୁଦ୍ଧ ରେ ଆପଣା ବଳ ଓ ସାହାସ ଦଖାଇବେ। ତେଣୁ ଦକ୍ଷିଣ ଦେଶର ରାଜା ଅତି ବୃହତ୍ ଓ ପରାକ୍ରମୀ ସୈନ୍ଯଦଳ ଘନେି ତାହା ସଙ୍ଗେ ୟୁଦ୍ଧ କରିବ। ମାତ୍ର ସେ ସ୍ଥିର ହାଇେ ରହିବ ନାହିଁ, କାରଣ ସମାନେେ ତାହା ବିରୁଦ୍ଧ ରେ ନାନା କୌଶଳ କଳ୍ପନା କରିବେ।“‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે.
26 ଯେଉଁମାନେ ତା'ର ସପକ୍ଷ ରେ ଥିବେ ସମାନେେ ତାକୁ ବିନାଶ କରିବେ। ତା'ର ସୌନ୍ଯବାହିନୀ ପରାସ୍ତ ହେଲାପ ରେ ବହୁସୈନ୍ଯ ନିହତ ହବେେ।જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે.
27 ପୁଣି ଦୁଇ ରାଜା ପରସ୍ପରର ଅନିଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କରିବେ। ସମାନେେ ଏକା ମଜେ ଉପ ରେ ବସି ପରସ୍ପର ମିଥ୍ଯା କଥା କହିବେ। ମାତ୍ର ସମାନେେ ସଫଳ ହବେେ ନାହିଁ। କାରଣ ପରମେଶ୍ବର ସମାନଙ୍କେର ସମାପ୍ତ ପାଇଁ ଏକ ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ସମୟ ନିରୂପଣ କରିବେ।એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.
28 ତା'ପ ରେ ଉତ୍ତରର ରାଜା ଅନକେ ସମ୍ପତ୍ତି ନଇେ ନିଜ ଦେଶକୁ ଫରେିୟିବ। ତା'ର ଚିତ୍ତ ପବିତ୍ର ଚୁକ୍ତିର ପ୍ରତିକୂଳ ରେ ୟିବ। ସେ ପରମେଶ୍ବରଙ୍କର ଲୋକମାନଙ୍କୁ ଆକ୍ରମଣ କରିବ ଏବଂ ନିଜ ଇଚ୍ଛା ରେ କର୍ମ କରିବ।“‘પછી તે પુષ્કળ દ્રવ્ય લઇને પોતાને દેશ પાછો જશે; પણ અંત:કરણમાં પવિત્ર કરાર પ્રત્યે દ્વેષ હશે, તે મરજીમાં આવે તેમ વર્તશે અને પોતાને દેશ પાછો ચાલ્યો જશે.
29 'ନିରୂପିତ ସମୟରେ ସେ ପୁଣି ଦକ୍ଷିଣ ବିରୁଦ୍ଧ ରେ ୟିବ। ମାତ୍ର ପୂର୍ବପରି ସେ ଆଉ ସଫଳ ହବେନାହିଁ।“‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે.
30 କାରଣ କିତ୍ତିମର ଜାହାଜ ସବୁ ତା'ର ବିରୁଦ୍ଧ ରେ ଆସିବ। ଏଥିପାଇଁ ସେ, ଦୁଃଖିତ ହାଇେ ଫରେିୟିବ ଓ ପବିତ୍ର ଚୁକ୍ତିର ପ୍ରତିକୂଳ ରେ କୋର୍ଧ କରି ସ୍ବେଚ୍ଛାମତେ କାର୍ୟ୍ଯ କରିବ। ସେ ଫରେିୟାଇ ପବିତ୍ର ଚୁକ୍ତି ଭଙ୍ଗକାରୀ ଲୋକଙ୍କ ସହିତ ୟୋଗ ଦବେ।કારણકે પશ્ચિમમાંથી આવતાં રોમન યુદ્ધના વહાણો તેની વિરૂદ્ધ આવશે; તેથી તે ગભરાઇને પાછો જશે, ને પવિત્ર કરાર વિરૂદ્ધ તેને ક્રોધ ચઢશે, અને રોષે ભરાઇ પવિત્ર કરાર ઉપર દાઝ ઉતારશે. પાછા ફર્યા પછી તે પવિત્ર કરારને છોડીને જનાર પ્રત્યે દયા રાખશે.
31 ଉତ୍ତରର ରାଜା ୟିରୁଶାଲମକୁ ସୈନ୍ଯଗଣ ପଠାଇଲେ ଏବଂ ମନ୍ଦିର ତିଆରି କଲେ ଏବଂ ଦୂର୍ଗକୁ ଅଶୁଚି କଲେ। ସମାନେେ ନିତ୍ଯ ନବୈେଦ୍ଯ ବନ୍ଦ କରିବେ ଏବଂ ଅତି ମନ୍ଦ ଘୃଣା ପ୍ରତି ମୂର୍ତ୍ତି ସ୍ଥାପନ କରିବେ।તેના લશ્કરના માણસો યરૂશાલેમમાં આવીને મંદિરને અને તેના ગઢને ષ્ટ કરશે. અને નિત્યનું દહનાર્પણ બંધ કરાવશે અને ત્યાં વેરાનકારક મૂર્તિની સ્થાપના કરાવશે.
32 ' ସେ ଅବିଶ୍ବସ୍ତ ୟିହୁଦୀମାନଙ୍କୁ ଛଳନା କଥା କହି, ବିପଥଗାମୀ କରିବେ। ମାତ୍ର ଯେଉଁ ୟିହୁଦୀମାନେ ଆପଣା ପରମେଶ୍ବରଙ୍କୁ ଶକ୍ତିଶାଳୀ ବୋଲି ଜାଣନ୍ତି ସମାନେେ ମହତ୍କର୍ମ କରିବେ।“‘વળી જેમણે પવિત્રકરારનો ભંગ કર્યો છે તેને ધર્મષ્ટ કરશે; પરંતુ દેવને ઓળખનારા લોકો તો મક્કમ રહીને પગલાં ભરશે.
33 ଲୋକମାନଙ୍କ ମଧିଅରେ ଯେଉଁମାନେ ଜ୍ଞାନୀ, ସମାନେେ ଅନକଙ୍କେୁ ଉପଦେଶ ଦବେେ। ତଥାପି ବହୁଦିନ ପର୍ୟ୍ଯନ୍ତ ସମାନେେ ଖଡ୍ଗ ରେ, ଅଗ୍ନି ଶିଖା ରେ, ବନ୍ଦୀ ଅବସ୍ଥା ରେ ଓ ଲୁଟ ରେ ପତିତ ହବେେ।લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણા લોકોને સમજાવશે, જો કે, થોડા દિવસ સુધી તો તેમણે આગ, તરવાર, કેદ અને લૂંટફાટનો ભોગ થવું પડશે.
34 ଯେ ତବେଳେ ସମାନେେ ପତିତ ହବେେ, ସେତବେେଳେ ସମାନେେ ଅଳ୍ପ ସାହାୟ୍ଯ ପ୍ରାପ୍ତ ହବେେ। ମାତ୍ର ଅନକେେ ଗ୍ଭଟୁକାର ସମାନଙ୍କେ ସଙ୍ଗେ ଯୋଗ ହବେେ।હવે જ્યારે તેઓને શિક્ષા થશે, ત્યારે તેઓને થોડીઘણી સહાય કરવામાં આવશે; પણ ઘણાઓ આજીજી દ્વારા તેઓની સાથે જોડાશે.
35 କେତକେ ଜ୍ଞାନୀ ଲୋକଙ୍କର ପତନ ଘଟିବ ଓ ସମାନେେ ଭୁଲ କରିବେ। ମାତ୍ର ସହେି ଜ୍ଞାନୀମାନେ ସମାନଙ୍କେୁ ନିର୍ମଳ, ପରିଷ୍କୃତ ଓ ଶୁକ୍ଲୀକୃତ କରିବା ପାଇଁ ଶଷେ ସମୟ ପତିତ ହବେେ। ସହେି ସମୟ ଆସିବ ଯେତବେେଳେ ପରମେଶ୍ବର ନିଷ୍ପତ୍ତି କରିବେ।'કેટલાક ડાહ્યાં લોકો અંતનો સમય આવે ત્યાં સુધી લોકોને પવિત્ર કરવા, અને ઊજળા બનાવવા ખપી જશે, કારણ, તે સમય આવવાને હજી વાર છે.”‘
36 ଉତ୍ତରର ରାଜା ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ କର୍ମ କରିବ। ସମସ୍ତ ଦବେତାଠାରୁ ନିଜକୁ ବଡ ବୋଲି ସେ ଗର୍ବ କରିବ। ପୁଣି ସେ ଇଶ୍ବରଗଣଙ୍କର ପରମେଶ୍ବରଙ୍କ ବିରୁଦ୍ଧ ରେ ଶକ୍ତିଶାଳୀ କଥା କହିବ। ତା'ର କୋରଧ ଫଳବତି ନ ହବୋ ପର୍ୟ୍ଯନ୍ତ ସେ ସଫଳ ହବେେ। କାରଣ ଯାହା ପରମେଶ୍ବରଙ୍କ ଯୋଜନା କରିଛନ୍ତି ତାହା ହବେ।“‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.
37 ସେ ଆପଣା ପିତୃଗଣର ପ୍ରତିମାମାନଙ୍କୁ ମାନିବ ନାହିଁ। ସ୍ତ୍ରୀମାନଙ୍କ କୌଣସି ଦବେତାଙ୍କୁ ମାନିବ ନାହିଁ। କାରଣ ସେ ସମସ୍ତଙ୍କଠାରୁ ନିଜକୁ ବଡ ମନେ କରିବ।“‘તે પોતાના પિતૃઓના દેવ અને સર્વ દેવોની તે અવગણના કરશે. કારણ, તે કહેશે કે, તેઓ સર્વના કરતાઁ તે પોતે મહાન છે.
38 ସହେି ରାଜା କବଳେ ଶକ୍ତିର ଦବେତାକୁ ଆରାଧନା କରିବ। ସେ ଶକ୍ତି ଓ ସାମର୍ଥକୁ ଆରାଧନା କରିବ। ସେ ତାହାର ପୂର୍ବ ପୁରୁଷଗଣର ଦବେତାଙ୍କୁ ଆରାଧନା କରିବ ନାହିଁ। ସେ ଶକ୍ତିର ଦବେତାଙ୍କୁ ସୁନା, ରୂପା ଓ ମୂଲ୍ଯବାନ ପଥର ଦଇେ ଆରାଧନା କରିବ।તે દેવોને બદલે તે કિલ્લાના દેવની પૂજા કરશે, જેને તેના પિતૃઓ કદી જાણતા નહોતા, તે કિલ્લાના દેવનું તે ભજન કરશે અને તેને સોનું, ચાંદી તેમજ કિમતી ભેટસોગાદો અર્પણ કરશે.
39 ସେ ବିଦେଶୀଯ ଦବେତା ଶକ୍ତିର ଦବେତାର ସାହାୟ୍ଯ ରେ, ମଜ୍ବୁତ୍ ଦୁର୍ଗର ପ୍ରତିକୂଳ ରେ କାର୍ୟ୍ଯ କରିବ। ଯେ କହେି ତାକୁ ସ୍ବୀକାର କରିବ ସେ ତାହାର ଗୌରବ ବୃଦ୍ଧି କରିବ ଓ ଅନକଙ୍କେ ଉପ ରେ ସମାନଙ୍କେୁ କତ୍ତୃର୍ତ୍ବ ପଦ ଦବେ ଓ ଟଙ୍କା ପରିବର୍ତେ ଭୂମି ବିଭାଗ କରିବ।“‘આ વિદેશી દેવની મદદ વડે તે મજબૂત કિલ્લાઓ ઉપર હુમલો કરી તેમને જીતી લેશે. તેને આધીન થનારાઓને તે મોટું માન આપશે. તેઓને મોટી સત્તાઓ આપશે અને પૈસાના બદલે જમીન વહેંચી આપશે.
40 ଆଉ ଅନ୍ତିମ କାଳ ରେ ଦକ୍ଷିଣ ଦେଶର ରାଜା ତାହା ସଙ୍ଗେ ବି ରୋଧ କରିବ। ଉତ୍ତର ଦେଶର ରାଜା ରଥ ଅଶ୍ବାରୋହୀଗଣ ଓ ଅନକେ ଜାହାଜ ନଇେ ତାହା ବିରୁଦ୍ଧ ରେ ଘୂର୍ଣ୍ଣିବାଯୁତୁଲ୍ଯ ଆସିବ। ସେ ନାନା ଦେଶ ରେ ପ୍ରବେଶ କରି ବନ୍ଯା ପରି ବହିୟିବ।“‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે.
41 ଉତ୍ତର ଦେଶର ରାଜା ରମ୍ଯ ଦେଶ ରେ ପ୍ରବେଶ କରିବ ତହିଁରେ ଅନକେ ଦେଶ ପରାସ୍ତ ହବେେ। ମାତ୍ର ଇଦୋମ, ମାୟୋବ ଓ ଅମାନେ ଓ ସନ୍ତାନଗଣର ଅଧିପତି ତାଙ୍କ ହସ୍ତରୁ ରକ୍ଷା ପାଇବେ।તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે.
42 ଆହୁରୀ ସେ ନାନା ଦେଶ ମଧିଅରେ ଆପଣା ହସ୍ତ ପ୍ରସାରିବ ଓ ମିଶର ମଧ୍ଯ ରକ୍ଷା ପାଇବ ନାହିଁ।તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે.
43 ସେ ମିଶର ଦେଶ ରେ ସୁନା ଓ ରୂପାର ଭଣ୍ତାର ସକଳ ଓ ବହୁମୂଲ୍ଯ ଦ୍ରବ୍ଯ ସବୁ ତାହାର ହସ୍ତଗତ ହବେ। ଆଉ ଲୁଦିଯ କୂଶୀଯମାନେ ତା'ର ଅନୁଚର ହବେେ।મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે.
44 ମାତ୍ର ପୂର୍ବ ଓ ଉତ୍ତର ଦେଶରୁ ଆଗତ ସମ୍ବାଦ ତାହାକୁ ଉଦ୍ବିଗ୍ନ କରିବ। ତହିଁରେ ସେ ଅନକଙ୍କେୁ ଉଚ୍ଛିନ୍ନ ଓ ସମ୍ପୂର୍ଣ୍ଣରୂପେ ବିନାଶ କରିବା ପାଇଁ ମହା କୋପ ରେ ୟାତ୍ରା କରିବ।પરંતુ પૂર્વ અને ઉત્તર તરફથી આવતા સમાચારોથી તે ભયભીત થઇ જશે અને ઘણા બધાનો નાશ કરવા, તેમનું નિકંદન કાઢી નાખવા ભારે રોષમાં ઘસી જશે.
45 ଏବଂ ସେ ସାଗର ଓ ରମ୍ଯ ପବିତ୍ର ପର୍ବତର ମଧିଅରେ ଆପଣା ରାଜକୀଯ ତମ୍ବୁ ସ୍ଥାପନ କରିବ। ଆଉ ତାହାର ଅନ୍ତିମ କାଳ ଉପସ୍ଥିତ ହବେ ଓ କହେି ତାହାକୁ ସାହାୟ୍ଯ କରିବେ ନାହିଁ।'તે યરૂશાલેમ અને સમુદ્રની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ નાખશે. પરંતુ તે ત્યાં હશે તેવામાં જ તેનો સમય એકાએક પૂરો થશે અને તેને મદદ કરનાર કોઇ જ નહિ હોય.”‘
Gujarati Bible