Acts 27:12 Image in Gujarati
અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)
અનેતેબંદરશિયાળામાંવહાણોનેરહેવામાટેસારીજગ્યાનહતી.તેથીઘણામાણસોએનિર્ણયકર્યોકેવહાણેત્યાંથીવિદાયથવુંજોઈએ.તેમાણસોનેઆશાહતીકેઆપણેફ્નિકસજઈશકીએ.વહાણત્યાંશિયાળામાંરહીશકે.(ફેનિકસક્રીતટાપુપરઆવેલુંશહેરહતું.અનેતેનેએકબંદરછેજેનુંમુખઅગ્નિકોણતથાઇશાનખૂણાતરફછે.)
Acts 27:12 Picture in Gujarati