Acts 25:23 Image in Gujarati
બીજે દિવસે અગ્રીપા અને બરનિકા દેખાયા. તેઓ ઘણા મહત્વના લોકો હોય તે રીતે વસ્ત્રો પરિધાન કરીને દબદબાથી ર્વત્યા. અગ્રીપા અને બરનિકા લશ્કરના અધિકારીઓ અને કૈસરિયાના મહત્વના લોકો ન્યાયાલય ખંડમાં ગયા. ફેસ્તુસે પાઉલને અંદર લાવવા સૈનિકોને હુકમ કર્યો.
બીજેદિવસેઅગ્રીપાઅનેબરનિકાદેખાયા.તેઓઘણામહત્વનાલોકોહોયતેરીતેવસ્ત્રોપરિધાનકરીનેદબદબાથીર્વત્યા.અગ્રીપાઅનેબરનિકાલશ્કરનાઅધિકારીઓઅનેકૈસરિયાનામહત્વનાલોકોન્યાયાલયખંડમાંગયા.ફેસ્તુસેપાઉલનેઅંદરલાવવાસૈનિકોનેહુકમકર્યો.
Acts 25:23 Picture in Gujarati