Bible

Acts 23:12 Image in Gujarati

બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.

બીજીસવારેકેટલાએકયહૂદિઓએએકયોજનાઘડી.તેઓનીઈચ્છાપાઉલનેમારીનાખવાનીહતી.યહૂદિઓએતેમનીજાતેપ્રતિજ્ઞાકરીકેજ્યાંસુધીતેઓપાઉલનેમારીનહિનાખેત્યાંસુધીતેઓકંઈપણખાશેકેપીશેનહિ.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Acts 23:12 Picture in Gujarati