Bible

Acts 11:26 Image in Gujarati

જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.

જ્યારેતેણેશાઉલનેશોધ્યોત્યારેતેતેનેઅંત્યોખલાવ્યો.શાઉલઅનેબાર્નાબાસત્યાંઆખુંએકવર્ષરહ્યા.દરેકવખતેવિશ્વાસીઓનોસમૂહભેગોમળતો.શાઉલઅનેબાર્નાબાસતેઓનેમળ્યાઅનેસાથેરહીનેઘણાલોકોનેબોધકર્યો,અંત્યોખનાશહેરમાંઈસુનાશિષ્યોસૌપ્રથમવાર“ખ્રિસ્તી”તરીકેઓળખાયા.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Acts 11:26 Picture in Gujarati