Bible

2 Timothy 3:8 Image in Gujarati

યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે.

યાન્નેસઅનેયાંબ્રેસનેયાદકર.તેઓમૂસાનાવિરોધીઓહતા.લોકોનીબાબતમાંપણએવુંછે.તેઓસત્યનોવિરોધકરેછે.એવાલોકોછેજેમનીવિચાર-શક્તિગૂંચવાઇગઇછે.તેઓવિશ્વાસનોમાર્ગઅનુસરવામાંનિષ્ફળગયાછે.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Timothy 3:8 Picture in Gujarati