Bible

2 Peter 2:10 Image in Gujarati

આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે. આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.

શિક્ષાખાસકરીનેલોકોનેઆપવામાઆવશેજેલોકોપોતાનીપાપીજાતનેસંતોષઆપવાખરાબકાર્યોકરેછે,અનેજેઓપ્રભુનાઅધિકારનોઅનાદરકરેછે.અનેજેઓપ્રભુનીસત્તાનેધિક્કારેછે.ખોટાઉપદેશકોપોતાનીઇચ્છામુજબગમેતેમકરશે,અનેતેઓપોતાનાવિષેબડાશોમારશે.તેઓમહિમાવાનદૂતોનીવિરૂદ્ધબોલતાપણગભરાશેનહિ.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Peter 2:10 Picture in Gujarati