Bible

2 Chronicles 24:11 Image in Gujarati

પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી.

પેટીભરાઇજતીત્યારેપેટીરાજાનાઅમલદારઆગળલઇનેઆવતા,અનેજ્યારેતેમનેખાતરીથતીકે,પેટીબરાબરભરાઇગઇછે,ત્યારેરાજાનોમંત્રીઅનેમુખ્યયાજકનોઅમલદારઆવીનેતેખાલીકરતાંઅનેત્યારબાદતેનેપાછીતેનીજગ્યાએલઇજતા.રોજપ્રમાણેકરવામાંઆવતુંઅનેમોટીરકમભેગીથતી.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 24:11 Picture in Gujarati