Bible

1 Timothy 2:9 Image in Gujarati

હુ એ પણ ઈચ્છું છું કે સ્ત્રીઓ એવાં કપડાં પહેરે કે જે એમના માટે યોગ્ય હોય. સન્માનનીય અને ઉચ્ચ વિચારો જળવાય એ રીતે સ્ત્રીઓએ કપડા ધારણ કરવાં જોઈએ. તેમણે પોતાના વાળ કલાત્મક અને આકર્ષક રીતે ગૂંથેલા હોવા ન જોઈએ. તેમજ પોતાને સૌદર્યવાન બનાવવા માણેક-મોતી કે સોનાના આભૂષણો કે કિમતી પોષાકોનો ઉપયોગ નહિ કરવો જોઈએ.

હુપણઈચ્છુંછુંકેસ્ત્રીઓએવાંકપડાંપહેરેકેજેએમનામાટેયોગ્યહોય.સન્માનનીયઅનેઉચ્ચવિચારોજળવાયરીતેસ્ત્રીઓએકપડાધારણકરવાંજોઈએ.તેમણેપોતાનાવાળકલાત્મકઅનેઆકર્ષકરીતેગૂંથેલાહોવાજોઈએ.તેમજપોતાનેસૌદર્યવાનબનાવવામાણેક-મોતીકેસોનાનાઆભૂષણોકેકિમતીપોષાકોનોઉપયોગનહિકરવોજોઈએ.
Click consecutive words to select a phrase. Click again to deselect.

1 Timothy 2:9 Picture in Gujarati