1 Chronicles 3 - YLT (Gujarati)
1 And these were sons of David, who were born to him in Hebron: the first-born Amnon, of Ahinoam the Jezreelitess; second Daniel, of Abigail the Carmelitess;દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન, દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો. બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.
2 the third Absalom, son of Maachah daughter of Talmai king of Geshur; the fourth Adonijah, son of Haggith;દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.
3 the fifth Shephatiah, of Abital; the sixth Ithream, of Eglah his wife.પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી, અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.
4 Six have been borne to him in Hebron, and he reigneth there seven years and six months, and thirty and three years he hath reigned in Jerusalem.આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું
5 And these were born to him in Jerusalem: Shimea, and Shobab, and Nathan, and Solomon -- four, of Bath-Sheba daughter of Ammiel:અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.
6 also Ibhar, and Elishama, and Eliphelet,દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ.
7 and Nogah, and Nepheg, and Japhia,નોગાહ, નેફેગ, યાફીઆ;
8 and Elishama, and Eliada, and Eliphelet, nine.અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ.
9 All `are' sons of David, apart from sons of the concubines, and Tamar their sister.તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.
10 And the son of Solomon `is' Rehoboam, Abijah his son, Asa his son, Jehoshaphat his son,સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;
11 Joram his son, Ahaziah his son, Joash his son,તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ;
12 Amaziah his son, Azariah his son, Jotham his son,તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ;
13 Ahaz his son, Hezekiah his son, Manasseh his son,તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા;
14 Amon his son, Josiah his son.તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.
15 And sons of Josiah: the first-born Johanan, the second Jehoiakim, the third Zedekiah, the fourth Shallum.યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,
16 And sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.
17 And sons of Jeconiah: Assir; Salathiel his son;બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ.
18 also Malchiram and Pedaiah, and Shenazzar, Jecamiah, Hoshama, and Nedabiah.માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
19 And sons of Pedaiah: Zerubbabel, and Shimei. And sons of Zerubbabel: Meshullam, and Hananiah, and Shelomith their sister,પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી:
20 and Hashubah, and Ohel, and Berechiah, and Hasadiah, Jushab-Hesed, five.અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.
21 And sons of Hananiah: Pelatiah, and Jesaiah, sons of Rephaiah, sons of Arnan, sons of Obadiah, sons of Shechaniah.હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,
22 And sons of Shechaniah: Shemaiah; and sons of Shemaiah: Hattush, and Igeal, and Bariah, and Neariah, and Shaphat, six.શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.
23 And sons of Neariah: Elioenai, and Hezekiah, and Azrikam, three.નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.
24 And sons of Elioenai: Hodaiah, and Eliashib, and Pelaiah, and Akkub, and Johanan, and Delaiah, and Anani, seven.એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.
Gujarati Bible