Bible

1 Chronicles 2 - ASV (Gujarati)

1 These are the sons of Israel: Reuben, Simeon, Levi, and Judah, Issachar, and Zebulun,ઇસ્રાએલના પુત્રો આ છે: રૂબેન, શિમોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,

2 Dan, Joseph, and Benjamin, Naphtali, Gad, and Asher.દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

3 The sons of Judah: Er, and Onan, and Shelah; which three were born unto him of Shua's daughter the Canaanitess. And Er, Judah's first-born, was wicked in the sight of Jehovah; and he slew him.યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.

4 And Tamar his daughter-in-law bare him Perez and Zerah. All the sons of Judah were five.પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

5 The sons of Perez: Hezron, and Hamul.પેરેસના પુત્રો: હેસ્રોન અને હામૂલ.

6 And the sons of Zerah: Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara; five of them in all.ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા.

7 And the sons of Carmi: Achar, the troubler of Israel, who committed a trespass in the devoted thing.કામીર્નો પુત્ર: આખાર કે જે દેવને સમપિર્ત વસ્તુઓની ચોરી કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો.

8 And the sons of Ethan: Azariah.એથાનનો પુત્ર: અઝાર્યા હતો.

9 The sons also of Hezron, that were born unto him: Jerahmeel, and Ram, and Chelubai.હેસ્રોનના પુત્રો: યરાહમએલ, રામ અને કલૂબાય.

10 And Ram begat Amminadab, and Amminadab begat Nahshon, prince of the children of Judah;રામનો પુત્ર આમ્મીનાદાબ હતો અને તેનો પુત્ર નાહશોન હતો, તે યહૂદાનો આગેવાન હતો.

11 and Nahshon begat Salma, and Salma begat Boaz,નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો.

12 and Boaz begat Obed, and Obed begat Jesse;બોઆઝ ઓબેદનો પિતા હતો અને ઓબેદ યશાઈનો પિતા હતો.

13 and Jesse begat his first-born Eliab, and Abinadab the second, and Shimea the third,યશાઈનો જયેષ્ઠપુત્ર અલીઆબ, બીજો અબીનાદાબ, ત્રીજો શિમઆ;

14 Nethanel the fourth, Raddai the fifth,ચોથો નથાનિયેલ, પાંચમો રાદ્દાય,

15 Ozem the sixth, David the seventh;છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ;

16 and their sisters were Zeruiah and Abigail. And the sons of Zeruiah: Abishai, and Joab, and Asahel, three.તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.

17 And Abigail bare Amasa; and the father of Amasa was Jether the Ishmaelite.અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો.

18 And Caleb the son of Hezron begat `children' of Azubah `his' wife, and of Jerioth; and these were her sons: Jesher, and Shobab, and Ardon.હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન.

19 And Azubah died, and Caleb took unto him Ephrath, who bare him Hur.અઝુબાહના મૃત્યુ પછી, કાલેબ એફાથને પરણ્યો, જેણે હૂરને જન્મ આપ્યો.

20 And Hur begat Uri, and Uri begat Bezalel.હૂરથી ઉરી અને ઉરીથી બસાલએલ થયો.

21 And afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he took `to wife' when he was threescore years old; and she bare him Segub.પાછળથી 60 વર્ષની વયે હેસ્રોન ગિલયાદના બાપ માખીરની પુત્રીને પરણ્યો અને તેણીને પેટે તેને સગૂબ જનમ્યો.

22 And Segub begat Jair, who had three and twenty cities in the land of Gilead.સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો.

23 And Geshur and Aram took the towns of Jair from them, with Kenath, and the villages thereof, even threescore cities. All these were the sons of Machir the father of Gilead.પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.

24 And after that Hezron was dead in Caleb-ephrathah, then Abijah Hezron's wife bare him Ashhur the father of Tekoa.હેસ્ત્રોનના મૃત્યુ પછી કાલેબને તેના પિતા હેસ્ત્રોનની વિધવા એફ્રાથા સાથે જાતિય સંબંધ હતો અને તેનાથી તેણીએ તકોઆના સ્થાપક આશ્શૂરને જન્મ આપ્યો.

25 And the sons of Jerahmeel the first-born of Hezron were Ram the first-born, and Bunah, and Oren, and Ozem, Ahijah.હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા.

26 And Jerahmeel had another wife, whose name was Atarah; she was the mother of Onam.યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો.

27 And the sons of Ram the first-born of Jerahmeel were Maaz, and Jamin, and Eker.યરાહમએલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્રો: માઆસ, યામીન અને એકેર.

28 And the sons of Onam were Shammai, and Jada. And the sons of Shammai: Nadab, and Abishur.ઓનામના પુત્રો: શામ્માય અને યાદા. શામ્માયના પુત્રો: નાદાબ અને અબીશૂર. અબીશૂર અબીહાઈલને પરણ્યો હતો.

29 And the name of the wife of Abishur was Abihail; and she bare him Ahban, and Molid.તેનાથી તેને આહબાન અને મોલીદ જનમ્યાં હતા.

30 And the sons of Nadab: Seled, and Appaim; but Seled died without children.નાદાબના પુત્રો: સેલેદ અને આપ્પાઈમ, સેલેદ નસંતાન અવસાન પામ્યો હતો.

31 And the sons of Appaim: Ishi. And the sons of Ishi: Sheshan. And the sons of Sheshan: Ahlai.આપ્પાઇમનો પુત્ર: યિશઈ, યિશઇનો પુત્ર શેશાન અને શેશાનનો પુત્ર આહલાય.

32 And the sons of Jada the brother of Shammai: Jether, and Jonathan; and Jether died without children.શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન, યેથેર નસંતાન અવસાન પામ્યો.

33 And the sons of Jonathan: Peleth, and Zaza. These were the sons of Jerahmeel.યોનાથાનના પુત્રો: પેલેથ અને ઝાઝા, આ બધા યરાહમએલના વંશજો હતા.

34 Now Sheshan had no sons, but daughters. And Sheshan had a servant, an Egyptian, whose name was Jarha.શેશાનને પુત્ર નહોતો, ફકત પુત્રીઓ જ હતી, અને ત્યાં યાર્હા નામે એક મિસરી ચાકર હતો,

35 And Sheshan gave his daughter to Jarha his servant to wife; and she bare him Attai.તેની સાથે તેણે પોતાની પુત્રીને પરણાવી હતી, અને તેને આત્તાય નામે એક પુત્ર થયો હતો.

36 And Attai begat Nathan, and Nathan begat Zabad,આત્તાયનો પુત્ર નાથાન, તેનો પુત્ર ઝાબાદ,

37 and Zabad begat Ephlal, and Ephlal begat Obed,તેનો પુત્ર એફલાલ, તેનો પુત્ર ઓબેદ,

38 and Obed begat Jehu, and Jehu begat Azariah,તેનો પુત્ર યેહૂ, તેનો પુત્ર અઝાર્યા,

39 and Azariah begat Helez, and Helez begat Eleasah,તેનો પુત્ર હેલેસ, તેનો પુત્ર એલઆસાહ,

40 and Eleasah begat Sismai, and Sismai begat Shallum,તેેનો પુત્ર સિસ્માય, તેનો પુત્ર શાલ્લૂમ,

41 and Shallum begat Jekamiah, and Jekamiah begat Elishama.તેનો પુત્ર યકામ્યા અને યકામ્યાનો પુત્ર અલીશામા થયો.

42 And the sons of Caleb the brother of Jerahmeel were Mesha his first-born, who was the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.

43 And the sons of Hebron: Korah, and Tappuah, and Rekem, and Shema.હેબ્રોનના પુત્રો: કોરાહ, તાપ્પુઆહ, રેકેમ તથા શેમા.

44 And Shema begat Raham, the father of Jorkeam; and Rekem begat Shammai.શેમા રાહામનો પિતા અને રાહામ ર્યોકઆમનો પિતા હતો. રેકેમ શામ્માયનો પિતા હતો.

45 And the son of Shammai was Maon; and Maon was the father of Beth-zur.શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથસૂરનો પિતા હતો.

46 And Ephah, Caleb's concubine, bare Haran, and Moza, and Gazez; and Haran begat Gazez.કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

47 And the sons of Jahdai: Regem, and Jothan, and Geshan, and Pelet, and Ephah, and Shaaph.યહદાયના પુત્રો: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ તથા શાઆફ.

48 Maacah, Caleb's concubine, bare Sheber and Tirhanah.કાલેબની ઉપપત્ની માઅખાહને પેટે શેબેર તથા તિર્હનાહ થયા.

49 She bare also Shaaph the father of Madmannah, Sheva the father of Machbena, and the father of Gibea; and the daughter of Caleb was Achsah.વળી તેને પેટે માદમાન્નાહનો પિતા શાઆફ, માખ્બેનાનો પિતા શવા તથા ગિબયાના પિતા થયા; કાલેબની પુત્રી આખ્સાહ હતી.

50 These were the sons of Caleb, the son of Hur, the first-born of Ephrathah: Shobal the father of Kiriath-jearim,આ બધા કાલેબના વંશજો હતા: એફ્રાથાહથી જન્મેલા હૂરને શોબાલ નામે પુત્ર હતો. તે કિર્યાથયઆરીમનો પિતા હતો.

51 Salma the father of Beth-lehem, Hareph the father of Beth-gader.સાલ્મા, જે બેથલેહેમનો પિતા હતો, અને હારેફ, બેથગાદેરનો પિતા હતો.

52 And Shobal the father of Kiriath-jearim had sons: Haroeh, half of the Menuhoth.કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો,

53 And the families of Kiriath-jearim: The Ithrites, and the Puthites, and the Shumathites, and the Mishraites; of them came the Zorathites and the Eshtaolites.અને કિર્યાથયઆરીમના કુટુંબો: યિથીર્, પૂથી, શુમાથી અને મિશ્રાઈ, સોરઆથી અને એશ્તાઓલીઓ આ લોકોના વંશજ હતા.

54 The sons of Salma: Beth-lehem, and the Netophathites, Atroth-beth-joab, and half of the Manahathites, the Zorites.સાલ્માના વંશજો હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટોથ, બેથ-યોઆબના લોકો તથા માનાહાથીઓનો અધોર્ ભાગ અને સોરઇઓ હતા.

55 And the families of scribes that dwelt at Jabez: the Tirathites, the Shimeathites, the Sucathites. These are the Kenites that came of Hammath, the father of the house of Rechab.યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.

Gujarati Bible