Base Word
בָּנִי
Short DefinitionBani, the name of five Israelites
Long Definitiona Gadite, one of David's mighty warriors
Derivationfrom H1129; built
International Phonetic Alphabetbɔːˈn̪ɪi̯
IPA modbɑːˈniː
Syllablebānî
Dictionbaw-NEE
Diction Modba-NEE
UsageBani
Part of speechn-pr-m

2 Samuel 23:36
સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ; ગાદમાંથી બાની;

1 Chronicles 6:46
હિલ્કિયાને આમ્સીનો પુત્ર, તેનો બાનીનો પુત્ર, તેનો શેમેરનો પુત્ર હતો.

1 Chronicles 9:4
યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય.

Ezra 2:10
બાનીના વંશજો 642

Ezra 10:29
બાનીના વંશજોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ.

Ezra 10:34
બિગ્વાયના વંશજોમાંના; માઅદાય, આમ્રામ, ઉએલ;

Ezra 10:38
બિન્નૂઇના વંશજોમાંથી બાની, શિમઇ,

Nehemiah 3:17
તેના પછી બાનીના પુત્ર રહૂમની આગેવાની હેઠળ તેના પછીના ભાગની મરામત લેવીઓ કરતા હતા, તેની પાસે હશાબ્યા, જે કઇલાહના અડધા જિલ્લાનો પ્રશાશક હતો તે પોતાના ભાગની મરામત કરતો હતો.

Nehemiah 8:7
યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન અને પલાયાએ એમ બધા લેવીઓએ પોતપોતની જગ્યાએ ઊભેલા કુળસમૂહોને નિયમશાસ્ત્રની સમજણ આપી.

Nehemiah 9:4
પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.

Occurences : 15

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்