Home Bible Romans Romans 12 Romans 12:10 Romans 12:10 Image ગુજરાતી

Romans 12:10 Image in Gujarati

જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Romans 12:10

જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ.

Romans 12:10 Picture in Gujarati