Luke 12:33
તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી.
Sell | Πωλήσατε | pōlēsate | poh-LAY-sa-tay |
that | τὰ | ta | ta |
ye | ὑπάρχοντα | hyparchonta | yoo-PAHR-hone-ta |
have, | ὑμῶν | hymōn | yoo-MONE |
and | καὶ | kai | kay |
give | δότε | dote | THOH-tay |
alms; | ἐλεημοσύνην· | eleēmosynēn | ay-lay-ay-moh-SYOO-nane |
provide | ποιήσατε | poiēsate | poo-A-sa-tay |
yourselves | ἑαυτοῖς | heautois | ay-af-TOOS |
bags | βαλάντια | balantia | va-LAHN-tee-ah |
which wax old, | μὴ | mē | may |
not | παλαιούμενα | palaioumena | pa-lay-OO-may-na |
treasure a | θησαυρὸν | thēsauron | thay-sa-RONE |
in | ἀνέκλειπτον | anekleipton | ah-NAY-klee-ptone |
the | ἐν | en | ane |
heavens | τοῖς | tois | toos |
that faileth not, | οὐρανοῖς | ouranois | oo-ra-NOOS |
where | ὅπου | hopou | OH-poo |
no | κλέπτης | kleptēs | KLAY-ptase |
thief | οὐκ | ouk | ook |
approacheth, | ἐγγίζει | engizei | ayng-GEE-zee |
neither | οὐδὲ | oude | oo-THAY |
moth | σὴς | sēs | sase |
corrupteth. | διαφθείρει· | diaphtheirei | thee-ah-FTHEE-ree |