Judges 18:7
તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને ‘લાઈશ’ પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.
Then the five | וַיֵּֽלְכוּ֙ | wayyēlĕkû | va-yay-leh-HOO |
men | חֲמֵ֣שֶׁת | ḥămēšet | huh-MAY-shet |
departed, | הָֽאֲנָשִׁ֔ים | hāʾănāšîm | ha-uh-na-SHEEM |
and came | וַיָּבֹ֖אוּ | wayyābōʾû | va-ya-VOH-oo |
Laish, to | לָ֑יְשָׁה | lāyĕšâ | LA-yeh-sha |
and saw | וַיִּרְא֣וּ | wayyirʾû | va-yeer-OO |
אֶת | ʾet | et | |
the people | הָעָ֣ם | hāʿām | ha-AM |
that | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
therein, were | בְּקִרְבָּ֣הּ | bĕqirbāh | beh-keer-BA |
how they dwelt | יוֹשֶֽׁבֶת | yôšebet | yoh-SHEH-vet |
careless, | לָ֠בֶטַח | lābeṭaḥ | LA-veh-tahk |
after the manner | כְּמִשְׁפַּ֨ט | kĕmišpaṭ | keh-meesh-PAHT |
Zidonians, the of | צִֽדֹנִ֜ים | ṣidōnîm | tsee-doh-NEEM |
quiet | שֹׁקֵ֣ט׀ | šōqēṭ | shoh-KATE |
and secure; | וּבֹטֵ֗חַ | ûbōṭēaḥ | oo-voh-TAY-ak |
no was there and | וְאֵין | wĕʾên | veh-ANE |
magistrate | מַכְלִ֨ים | maklîm | mahk-LEEM |
דָּבָ֤ר | dābār | da-VAHR | |
land, the in | בָּאָ֙רֶץ֙ | bāʾāreṣ | ba-AH-RETS |
shame to them put might that | יוֹרֵ֣שׁ | yôrēš | yoh-RAYSH |
thing; any in | עֶ֔צֶר | ʿeṣer | EH-tser |
and they | וּרְחוֹקִ֥ים | ûrĕḥôqîm | oo-reh-hoh-KEEM |
were far | הֵ֙מָּה֙ | hēmmāh | HAY-MA |
Zidonians, the from | מִצִּ֣ידֹנִ֔ים | miṣṣîdōnîm | mee-TSEE-doh-NEEM |
and had no | וְדָבָ֥ר | wĕdābār | veh-da-VAHR |
business | אֵין | ʾên | ane |
with | לָהֶ֖ם | lāhem | la-HEM |
any man. | עִם | ʿim | eem |
אָדָֽם׃ | ʾādām | ah-DAHM |