Hebrews 11:4
કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
By faith | Πίστει | pistei | PEE-stee |
Abel | πλείονα | pleiona | PLEE-oh-na |
offered | θυσίαν | thysian | thyoo-SEE-an |
unto | Ἅβελ | habel | A-vale |
God | παρὰ | para | pa-RA |
excellent more a | Κάϊν | kain | KA-een |
sacrifice | προσήνεγκεν | prosēnenken | prose-A-nayng-kane |
than | τῷ | tō | toh |
Cain, | θεῷ | theō | thay-OH |
by | δι' | di | thee |
which | ἧς | hēs | ase |
he obtained witness | ἐμαρτυρήθη | emartyrēthē | ay-mahr-tyoo-RAY-thay |
was he that | εἶναι | einai | EE-nay |
righteous, | δίκαιος | dikaios | THEE-kay-ose |
μαρτυροῦντος | martyrountos | mahr-tyoo-ROON-tose | |
God | ἐπὶ | epi | ay-PEE |
testifying | τοῖς | tois | toos |
of | δώροις | dōrois | THOH-roos |
his | αὐτοῦ | autou | af-TOO |
τοῦ | tou | too | |
gifts: | θεοῦ | theou | thay-OO |
and | καὶ | kai | kay |
by | δι' | di | thee |
it | αὐτῆς | autēs | af-TASE |
he being dead | ἀποθανὼν | apothanōn | ah-poh-tha-NONE |
yet | ἔτι | eti | A-tee |
speaketh. | λαλεῖται | laleitai | la-LEE-tay |