Base Word
יְדַעְיָה
Short DefinitionJedajah, the name of two Israelites
Long Definitiona priest in Jerusalem
Derivationfrom H3045 and H3050; Jah has known
International Phonetic Alphabetjɛ̆.d̪ɑʕˈjɔː
IPA modjɛ̆.dɑʕˈjɑː
Syllableyĕdaʿyâ
Dictionyeh-da-YAW
Diction Modyeh-da-YA
UsageJedaiah
Part of speechn-pr-m

1 કાળવ્રત્તાંત 9:10
જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન;

1 કાળવ્રત્તાંત 24:7
પહેલું સમૂહ યહોયારીબનું હતું; બીજુ સમૂહ યદાયાનું હતું;

એઝરા 2:36
યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973

ન હેમ્યા 7:39
યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973

ન હેમ્યા 11:10
યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,

ન હેમ્યા 12:6
શમાયા, યોયારીબ, યદાયા,

ન હેમ્યા 12:7
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના સમયમાં આ લોકો યાજકોના અને તેના સંબંધીઓના આગેવાનો હતા.

ન હેમ્યા 12:19
યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય; યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી.

ન હેમ્યા 12:21
હિલ્કિયા ગોત્રનો આગેવાન હશાબ્યા; યદાયા ગોત્રનો આગેવાન નથાનએલ.

ઝખાર્યા 6:10
“બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.

Occurences : 11

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்