લૂક 20:20
તેથી શાસ્ત્રીઓ અને યાજકોએ ઈસુને પકડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તેઓએ કેટલાએક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓએ આ માણસોને તેઓ સારા હોય તે રીતે વર્તવા કહ્યું. ઈસુ જે કંઈ કહે તેમાં કંઈક ખોટું શોધવા તેઓ ઈચ્છતા હતા, જો તેઓ કંઈ ખોટું શોધી કાઢે તો પછી તેઓ ઈસુને શાસનકર્તાને સોંપી શકે જેની પાસે સત્તા અને અધિકાર હતા.
And | Καὶ | kai | kay |
they watched | παρατηρήσαντες | paratērēsantes | pa-ra-tay-RAY-sahn-tase |
him, and sent forth | ἀπέστειλαν | apesteilan | ah-PAY-stee-lahn |
spies, | ἐγκαθέτους | enkathetous | ayng-ka-THAY-toos |
feign should which | ὑποκρινομένους | hypokrinomenous | yoo-poh-kree-noh-MAY-noos |
themselves | ἑαυτοὺς | heautous | ay-af-TOOS |
just men, | δικαίους | dikaious | thee-KAY-oos |
εἶναι | einai | EE-nay | |
that so that | ἵνα | hina | EE-na |
hold take might they | ἐπιλάβωνται | epilabōntai | ay-pee-LA-vone-tay |
of his | αὐτοῦ | autou | af-TOO |
words, | λόγου | logou | LOH-goo |
they | εἰς | eis | ees |
might deliver | τὸ | to | toh |
him | παραδοῦναι | paradounai | pa-ra-THOO-nay |
unto | αὐτὸν | auton | af-TONE |
the | τῇ | tē | tay |
power | ἀρχῇ | archē | ar-HAY |
and | καὶ | kai | kay |
τῇ | tē | tay | |
authority | ἐξουσίᾳ | exousia | ayks-oo-SEE-ah |
of the | τοῦ | tou | too |
governor. | ἡγεμόνος | hēgemonos | ay-gay-MOH-nose |