Joshua 15:24
ઝીફ, ટેલેમ, બેઆલોથ,
Joshua 15:24 in Other Translations
King James Version (KJV)
Ziph, and Telem, and Bealoth,
American Standard Version (ASV)
Ziph, and Telem, and Bealoth,
Bible in Basic English (BBE)
Ziph, and Telem, and Bealoth;
Darby English Bible (DBY)
Ziph, and Telem, and Bealoth,
Webster's Bible (WBT)
Ziph, and Telem, and Bealoth,
World English Bible (WEB)
Ziph, and Telem, and Bealoth,
Young's Literal Translation (YLT)
Ziph, and Telem, and Bealoth,
| Ziph, | זִ֥יף | zîp | zeef |
| and Telem, | וָטֶ֖לֶם | wāṭelem | va-TEH-lem |
| and Bealoth, | וּבְעָלֽוֹת׃ | ûbĕʿālôt | oo-veh-ah-LOTE |
Cross Reference
1 શમુએલ 23:14
દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.
1 શમુએલ 23:19
ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.
1 શમુએલ 23:24
ત્યાર બાદ ઝીફનાં લોકો ઝીફ પહોંચી ગયા.દાઉદ અને તેના મૅંણસો યશિમોનની દક્ષિણે આવેલાં માંઓનના રણમાં હતા.
1 શમુએલ 15:4
આથી શાઉલે બધા લોકોને ‘ટલાઈમ’ બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે.
ગીતશાસ્ત્ર 54:1
હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.