યોહાન 15:24
તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે.
If | εἰ | ei | ee |
I had not | τὰ | ta | ta |
done | ἔργα | erga | ARE-ga |
among | μὴ | mē | may |
them | ἐποίησα | epoiēsa | ay-POO-ay-sa |
the | ἐν | en | ane |
αὐτοῖς | autois | af-TOOS | |
works | ἃ | ha | a |
which | οὐδεὶς | oudeis | oo-THEES |
none | ἄλλος | allos | AL-lose |
other man | πεποίηκεν, | pepoiēken | pay-POO-ay-kane |
did, | ἁμαρτίαν | hamartian | a-mahr-TEE-an |
they had had | οὐκ | ouk | ook |
not | εἴχον· | eichon | EE-hone |
sin: | νῦν | nyn | nyoon |
but | δὲ | de | thay |
now | καὶ | kai | kay |
have they both | ἑωράκασιν | heōrakasin | ay-oh-RA-ka-seen |
seen | καὶ | kai | kay |
and | μεμισήκασιν | memisēkasin | may-mee-SAY-ka-seen |
hated | καὶ | kai | kay |
both | ἐμὲ | eme | ay-MAY |
me | καὶ | kai | kay |
and | τὸν | ton | tone |
my | πατέρα | patera | pa-TAY-ra |
Father. | μου | mou | moo |