ગુજરાતી ગુજરાતી બાઇબલ ઊત્પત્તિ ઊત્પત્તિ 48 ઊત્પત્તિ 48:19 ઊત્પત્તિ 48:19 છબી English

ઊત્પત્તિ 48:19 છબી

પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
Click consecutive words to select a phrase. Click again to deselect.
ઊત્પત્તિ 48:19

પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”

ઊત્પત્તિ 48:19 Picture in Gujarati