નિર્ગમન 8:18
મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ.
And the magicians | וַיַּֽעֲשׂוּ | wayyaʿăśû | va-YA-uh-soo |
did | כֵ֨ן | kēn | hane |
so | הַֽחַרְטֻמִּ֧ים | haḥarṭummîm | ha-hahr-too-MEEM |
enchantments their with | בְּלָֽטֵיהֶ֛ם | bĕlāṭêhem | beh-la-tay-HEM |
to bring forth | לְהוֹצִ֥יא | lĕhôṣîʾ | leh-hoh-TSEE |
אֶת | ʾet | et | |
lice, | הַכִּנִּ֖ים | hakkinnîm | ha-kee-NEEM |
could they but | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
not: | יָכֹ֑לוּ | yākōlû | ya-HOH-loo |
so there were | וַתְּהִי֙ | wattĕhiy | va-teh-HEE |
lice | הַכִּנָּ֔ם | hakkinnām | ha-kee-NAHM |
upon man, | בָּֽאָדָ֖ם | bāʾādām | ba-ah-DAHM |
and upon beast. | וּבַבְּהֵמָֽה׃ | ûbabbĕhēmâ | oo-va-beh-hay-MA |