પ્રેરિતોનાં ક્રત્યો 4:14 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ પ્રેરિતોનાં ક્રત્યો પ્રેરિતોનાં ક્રત્યો 4 પ્રેરિતોનાં ક્રત્યો 4:14

Acts 4:14
તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.

Acts 4:13Acts 4Acts 4:15

Acts 4:14 in Other Translations

King James Version (KJV)
And beholding the man which was healed standing with them, they could say nothing against it.

American Standard Version (ASV)
And seeing the man that was healed standing with them, they could say nothing against it.

Bible in Basic English (BBE)
And, seeing that the man who had been made well was there with them, they were not able to say anything against it.

Darby English Bible (DBY)
And beholding the man who had been healed standing with them, they had nothing to reply;

World English Bible (WEB)
Seeing the man who was healed standing with them, they could say nothing against it.

Young's Literal Translation (YLT)
and seeing the man standing with them who hath been healed, they had nothing to say against `it',

the
τόνtontone
And
δὲdethay
man
ἄνθρωπονanthrōponAN-throh-pone
beholding
βλέποντεςblepontesVLAY-pone-tase
with
σὺνsynsyoon
them,
standing
αὐτοῖςautoisaf-TOOS
which
ἑστῶταhestōtaay-STOH-ta
was
τὸνtontone
healed
τεθεραπευμένονtetherapeumenontay-thay-ra-pave-MAY-none
nothing
could
οὐδὲνoudenoo-THANE
they
say
against
εἶχονeichonEE-hone
it.
ἀντειπεῖνanteipeinan-tee-PEEN

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 3:8
તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:10
અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 4:16
તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું?” યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 4:21
યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.)

પ્રેરિતોનાં ક્રત્યો 19:36
કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.